________________
૨૬
મુક્તિકાસિંશિકા | શ્લોક-૧-૨-૩ મોક્ષ માટેની સાધનાની સંગતિ તૈયાયિક કરી તે તાર્કિકમત, અસંગત છે ન્યાયથી રહિત છે. કેમ તે તાર્કિકમત ન્યાયથી રહિત છે ? તેમાં યુક્તિ બતાવે છે –
વૃત્તિવિશેષચ ... વાળ વૃતિવિશેષનું અભાવી વિશેષણપણાથી દુખતા પ્રાગભાવના અનાધાર એવા વૃત્તિત્વનું, ઈષ્ટપણું હોતે છત=સાધ્યની કોટિમાં નિવેશનો સ્વીકાર કરાયે છતે, બાપદોષ છે.
કેમ બાધદોષ છે ? તેમાં હેતુ કહે છે – સુવધ્વંસ થોપામા, દુઃખધ્વંસનું દુઃખસમવાયીમાં જ દુઃખના સમવાયીકારણ એવા આત્મામાં જ, તેના વડે=અભાવી વિશેષણપણા વડે, વૃત્તિપણાનો તારા વડેeતૈયાયિક વડે, સ્વીકાર છે.
બાલદોષને ટાળવા માટે અભાવી વિશેષણતાથી અન્ય સંબંધને ગ્રહણ કરીને નૈયાયિકો મહાપ્રલયમાં અત્યંત દુઃખધ્વંસને સિદ્ધ કરવા યત્ન કરે, તો તેને ગ્રંથકારશ્રી કહે છે –
અન્યથા . ૩નુદ્ધારા, અન્યથા=અભાવી વિશેષણતાથી વૃત્તિ ન સ્વીકારવામાં આવે અને સંબંધમાત્રથી ગમે તે સંબંધથી, તે ઈષ્ટ હોતે છતે વૃત્તિ ઈષ્ટ હોતે છતે, અર્થાતરનો અવ્યય છે અર્થાતરનો અનુદ્ધાર છે=ઈષ્ટ સાધ્ય કરતાં અન્યની સિદ્ધિસ્વરૂપ અર્થાતરનો અનુદ્ધાર છે અર્થાત્ તૈયાયિકને મહાપ્રલયમાં દુ:ખનો અત્યંત ધ્વંસ થાય છે તે રૂપ ઈષ્ટ સાધ્ય કરતાં અચની સિદ્ધિસ્વરૂપ અર્થાતરનો અનુદ્ધાર છે.
કઈ રીતે અર્થાતરનો અનુદ્ધાર છે ? તેમાં હેતુ કહે છે – સાહિાવ.. મનસ, આકાશાદિમાં પણ દુખધ્વસનું વ્યભિચારિતાદિ સંબંધથી વૃત્તિપણું હોવાથી પ્રકૃત એવા જે મહાપ્રલયમાં દુઃખતો અત્યંત ધ્વંસ તેનાથી અત્યની સિદ્ધિ છે.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ વ્યભિચારિતાદિ સંબંધથી આકાશાદિમાં દુઃખધ્વસ વૃત્તિ છે તેમ કહ્યું. તે દોષનું નિવારણ કરવા માટે અને આત્મામાં અને મહાપ્રલયમાં દુઃખનો અત્યંત ધ્વંસ થાય છે અને આકાશાદિમાં દુઃખનો અત્યંત ધ્વંસ નથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org