________________
मुक्तिदात्रशिक्ष। | दो-१-२-3 ઉપાધિરૂપ શરીર અને દેહાવયવાદિ છે તથા કાળની ઉપાધિરૂપ ઘટ-પટાદિ વગેરે છે, તેમાં કાલિકવિશેષણતા સંબંધથી દુઃખધ્વસ રહે છે, માટે દુઃખત્વ આત્મ-કાલાન્ય દેહાદિગત અને ઘટાદિગત દુઃખધ્વંસના પ્રતિયોગી એવા દુઃખમાં રહી જવાથી અસિદ્ધિદોષ આવે જ છે. તેનું નિવારણ કરવા માટે કહે છે --
quी 'आत्मकाल' ५६थी मात्मानी शरीर उपाधिनु भने आणनी घ2પટાદિ ઉપાધિનું ગ્રહણ છે, તેથી અસિદ્ધિદોષ તાદવથ્ય નથી=પક્ષની અસિદ્ધિરૂપ દોષની પ્રાપ્તિ નથી.
આશય એ છે કે આત્મા અને કાળ આ બે શબ્દથી આત્માની અને કાળની ઉપાધિનું પણ ગ્રહણ કરી લેવાનું છે. અર્થાત્ આત્મા અને આત્માની ઉપાધિ તથા કાળ અને કાળની ઉપાધિ આ ચારથી ભિન્ન પદાર્થમાં રહેનાર દુઃખધ્વસના પ્રતિયોગી એવા દુઃખમાં ન રહે તેવા દુઃખત્વને પક્ષ તરીકે ગ્રહણ કરેલ છે તેથી અસિદ્ધિદોષ આવશે નહીં. IIના टी।:
सदिति-असुखस्य दुःखस्य, यः प्रागभावस्तदनाधारो महाप्रलयस्तत्र गच्छति यो ध्वंसो दुःखीयस्तत्प्रतियोगिनि दुःखे वृत्तिमदिति साध्यं, वृत्तिमदित्युक्तो सिद्धसाधनं, दुःखत्वस्य दुःखे विद्यमानत्वात्, प्रतियोगिवृत्तित्वोक्तावपि दुःखात्यन्ताभावप्रतियोगिवृत्तित्वेन तद्, ध्वंसेत्याधुक्तावपि दुःखध्वंसांगीकारात्तदेव, प्रागभावानाधारवृत्तित्वस्य ध्वंसविशेषणत्वे दृष्टान्तासिद्धिः, प्रदीपावयवानां प्रदीपप्रागभावाधारत्वात्तदर्थं दुःखेत्यादि, प्रदीपावयवास्तु दुःखप्रागभावानाधारभूता इति दृष्टान्तसङ्गतिः, दुःखानधिकरणेत्यादिकरणे खण्डप्रलयेनार्थान्तरता स्यादिति दुःखप्रागभावनिवेशः। सत्कार्यमात्रवृत्तित्वादिति हेतुः, वृत्तित्वमात्मत्वे व्यभिचारि कार्यवृत्तित्वमनन्तत्वे, ध्वंसाप्रतियोगित्वरूपस्य तस्याकार्ये आत्मादौ कार्ये ध्वंसे च सत्त्वात्, कार्यमात्रवृत्तित्वमपि ध्वंसत्वे व्यभिचारवृत्तित्वे (व्यभिचारि तदर्थं भाववृत्तित्वे) सतीति विशेषणे दीयमानेऽपि न तदुद्धारः, प्रागभावध्वंसस्य प्रतियोगितद्ध्वंसस्वरूपत्वेन ध्वंसत्वस्यापि भाववृत्तित्वात्, ततः सदिति कार्यविशेषणम् ।।२।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org