________________
૨૦
મુક્તિદ્વાલિંશિકા | શ્લોક-૧-૨-૩ પ્રાગભાવના ધ્વસનું પ્રતિયોગીરૂપ ભાવાત્મકપણું અને પ્રાગભાવના ધ્વંસ સ્વરૂપપણું હોવાના કારણે, ધ્વંસત્વનું પણ=પ્રાગભાવના ધ્વંસત્વનું પણ, ભાવવૃત્તિપણું છે=પ્રાગભાવના ધ્વંસના પ્રતિયોગી એવા ભાવાત્મક પદાર્થમાં વૃત્તિપણું છે. તેથી *માવવૃત્તિત્વે સતિ =ભાવવૃત્તિપણું હોતે છતે એ વિશેષણથી વ્યભિચારદોષનો ઉદ્ધાર નથી તેથી, “તું” એ કાર્યનું વિશેષણ છે. રા ભાવાર્થ :
નૈયાયિકો પ્રકૃષ્ટ દુઃખધ્વંસને મુક્તિ કહે છે અને તે પ્રકૃષ્ટ દુઃખધ્વંસ મુક્તિમાં છે અને મહાપ્રલયમાં છે તેને સિદ્ધ કરવા અનુમાનપ્રયોગ આ રીતે આપે છે –
“આત્માનાäસપ્રતિયોગિચવૃત્તિ દુ:' (પક્ષ) “દુ:gyTHવનાધારવૃત્તિધ્વંસતિયોવૃત્તિમ' (સાધ્ય) ‘ાર્યમાત્રવૃત્તિત્વોત્' (હેતુ) “રીપર્વવત્' (દષ્ટાંત)=આત્મ-કાલભિન્નવૃત્તિધ્વંસપ્રતિયોગીમાં અવૃત્તિ એવું દુઃખત્વ =પક્ષ), દુઃખપ્રાગભાવઅનાધારવૃત્તિધ્વંસના પ્રતિયોગીમાં રહે છે. (સાધ્ય) કારણ કે સત્કાર્યમાત્રવૃત્તિપણું છે. (કહેતુ) દીપત્રની જેમ. (કદષ્ટાંત).
પ્રથમ શ્લોક-બીજો શ્લોક ગ્રહણ કરીને અને ત્રીજા શ્લોકમાંથી ઉદાહરણ અંશને લઈને મહાપ્રલયમાં અત્યંત દુઃખનો અભાવ છે એ પ્રકારના અનુમાનપ્રમાણનો પ્રયોગ નૈયાયિકના મતે આ રીતે થાય છે.
નૈયાયિકે મહાપ્રલયમાં સર્વ જીવોની મુક્તિ થાય છે તેને સિદ્ધ કરવા આપેલ અનુમાનમાં સાધ્યનું સ્વરૂપ આ પ્રમાણે છે – અસુખ એટલે દુઃખ, તેના પ્રાગભાવનો અનાધાર મહાપ્રલય છે. કારણ કે મહાપ્રલય પછી કોઈપણ જીવને દુઃખ ઉત્પન્ન થવાનું નથી, તે મહાપ્રલયમાં દુ:ખનો અત્યંત ધ્વસ રહે છે, તેના પ્રતિયોગી એવા દુઃખમાં રહેવાપણું દુઃખત્વજાતિનું રહેવાપણું, પ્રસ્તુતમાં સાધ્ય છે.
તે સાધ્યનો પરિષ્કાર કરતાં કહે છે – (૧) ફક્ત “વૃત્તિમત્ત્વ'ને સાધ્ય કહેવામાં આવે અને સાધ્યમાં બતાવાયેલા અન્ય વિશેષણો ન આપવામાં આવે તો સિદ્ધસાધનદોષ આવે છે; કેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org