________________
૧૫
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ સંબંધથી વૃત્તિ સ્વીકારીને તેને પક્ષ બનાવવામાં આવે તો અર્થાતરની પ્રાપ્તિ થાય છે. તે આ રીતે –
આત્મા અને કાળ એ બેમાં રહેનારા દુઃખને ગ્રહણ કરીને દુઃખનો અત્યંત અભાવ=નાશ, થઈ શકે છે, એ પ્રમાણે તૈયાયિકોને સિદ્ધ કરવું છે અને દુઃવૃત્વરૂપ પક્ષનું ‘માવતાચTધ્વંસતિયોવૃત્તિમ' આ વિશેષણ આપવામાં ન આવે તો જેમ સમવાય સંબંધથી દુઃખ આત્મામાં રહે છે અને કાલિકસંબંધથી દુ:ખ કાળમાં રહે છે તેમ કોઈક સંબંધવિશેષથી શબ્દાદિમાં દુઃખને ગ્રહણ કરીને દુઃવૃત્વ'ને પક્ષ કરવામાં આવે તો મહાપ્રલયમાં દુઃખનો અત્યંત નાશ થાય છે એ પ્રકારના સાધ્યની સિદ્ધિ માટે અભિમત એવા પક્ષથી અર્થાતરની પ્રાપ્તિ થાય છે. તેના વારણ માટે ‘
દુત્વ'રૂપ પક્ષનું માત્માના ધ્વંસતિયોવૃત્તિમ આ વિશેષણ આપવામાં આવેલ છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે શબ્દાદિમાં વૃત્તિ દુ:ખ છે તેમ સ્વીકારવામાં બાધ છે; કેમ કે દુઃખ આત્મા અને કાળથી અન્યત્ર રહેતું નથી. માટે “દુઃવૃત્વ'રૂપ પક્ષનું ‘માત્માના ધ્વંસપ્રતિયોચિવૃત્તિમ' એવું વિશેષણ આપવાની જરૂર નથી. તેથી કહે છે –
જેમ કાલિકસંબંધથી દુઃખને કાળમાં ગ્રહણ કરાય છે, તેમ કોઈક સંબંધથી દુઃખત્વજાતિને શબ્દાદિમાં સ્વીકારવાનો ભ્રમ થાય ત્યારે “શબ્દાદિમાં દુઃત્વજાતિનો બાધ છે એ પ્રકારની બાધની અસ્કૂર્તિ દશામાં અર્થાતરની સિદ્ધિનો પ્રસંગ છે. તેના નિવારણ માટે માત્માનાન્યTÂસપ્રતિયોગિન્યવૃત્તિમ' એ ‘દુ:ઘd'રૂપ પક્ષનું વિશેષણ આપ્યું છે. અને તે વિશેષણ દ્વારા શબ્દાદિમાં દુઃખત્વજાતિ વૃત્તિ નથી. તેવા નિયત બાધના મ્હોરણથી પક્ષના વિશેષણનું સફળપણું છે.
આનાથી એ ફલિત થાય છે કે જૈનદર્શનકારો વડે કરાયેલા “વપર વ્યવસાયિ જ્ઞાનં પ્રમ' એ પ્રકારના લક્ષણમાં વ્યવસાય જ્ઞાનું પ્રમા' એટલું જ પ્રમાણનું લક્ષણ છે. આમ છતાં “વપર' વિશેષણ સ્વરૂપઉપરંજક તરીકે મૂકેલ છે; કેમ કે કેટલાક દર્શનકારો જ્ઞાનને સ્વવ્યવસાયિ માને છે, તો કેટલાક દર્શનકારો જ્ઞાનને પરવ્યવસાયિ માને છે. તેમના ભ્રમ નિવારણ માટે “સ્વર' વિશેષણ પ્રમાણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org