________________
૧૬
શ્લોક નં.
૧૫
૧૬
૧૭
મુક્તિદ્વાત્રિંશિકા | અનુક્રમણિકા
પાના નં.
વિષય
તોતાતિતમતવાળાને માન્ય મુક્તિનું સ્વરૂપ. નિત્ય અને નિરતિશય સુખનો આવિર્ભાવ
મુક્તિ. તૌતાતિતમતવાળા ‘મુક્તિનું સુખ નિત્ય છે, તે અનાદિત્વ અર્થમાં છે’ એ પ્રમાણે કહે તો જૈન સિદ્ધાંતને માન્ય નય દૃષ્ટિથી સ્વીકાર. સર્વ દૃષ્ટિથી એકાંતે મુક્તિનું સુખ અનાદિ છે એમ સ્વીકારવામાં તૌતાતિતમતાળાને સંસારદશામાં પણ મુક્તિના સુખની અભિવ્યક્તિની આપત્તિ.
સંસારદશામાં મુક્તિનું સુખ વિદ્યમાન હોવા છતાં અભિવ્યંજકના અભાવને કારણે અભિવ્યક્તિના અભાવનું સમર્થન
તૌતાતિતમતવાળા કરે તો ઘટાદિથી દંડાદિ અભિવ્યંગ્ય થાય છે એમ સ્વીકારનાર
સાંખ્યમતમાં પ્રવેશની આપત્તિ.
વેદાંતીઓને માન્ય મુક્તિનું સ્વરૂપ. અવિદ્યાની નિવૃત્તિકાળમાં કેવળ આત્માનું અવસ્થાન એ મુક્તિ.
વિજ્ઞાનસુખાત્મક બ્રહ્મનું પૂર્વમાં પણ અવસ્થાન હોવાના કારણે અસાધ્યપણું.
‘કંઠગતચામીકર’ ન્યાયથી ભ્રમ વડે જ ત્યાં પ્રવૃત્તિ છે એ પ્રમાણે ભ્રાંતપર્ષદામાં કહેલું સંગત.
Jain Education International
For Private & Personal Use Only
૭૯-૮૧
૮૧-૮૪
૮૫-૮૭
www.jainelibrary.org