________________
પાના નં.
૬૯-૭૨
મુક્તિદ્વાચિંશિકા | અનુક્રમણિકા બ્લોક નં.
વિષય એકાંતનિત્યઆત્મસ્વરૂપ મુક્તિનું નિત્યપણું હોવાથી સાંખ્યદર્શનકારોના મતે મુક્તિના અસાધ્યપણારૂપ દૂષણ વજલેપ. આત્મા ફૂટસ્થનિત્ય હોવા છતાં ઉપચારથી મુક્તિ સાધ્ય છે, એ પ્રકારના સાંખ્યદર્શનકારના કથનનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ. મુક્તિ અર્થે પ્રવૃત્તિમાં ઉપચરિત એવી
મુક્તિનું સાધ્યપણું અાયોજક, ૧૩ બૌદ્ધદર્શનના અન્ય વિદ્વાનોને માન્ય
મુક્તિનું સ્વરૂ૫. અગ્રિમચિત્તના અનુત્પાદથી વિશિષ્ટ એવી પૂર્વના ચિત્તની નિવૃત્તિ મુક્તિ. બૌદ્ધદર્શનના અન્ય વિદ્વાનોને માન્ય મુક્તિના સ્વરૂપમાં અનુત્પાદ સાધ્યપણાનો આશ્રય થતો ન હોવાથી મુક્તિના અપુરુષાર્થપણાની પ્રાપ્તિ. ચાર્વાકદર્શનકારને માન્ય મુક્તિનું સ્વરૂપ. આત્મહાનરૂપ મુક્તિ છે એ પ્રમાણે સંભળાતું એવું પણ ચાર્વાકનું વચન પાપસ્વરૂપ. આત્માના હાનરૂપ મુક્તિ નથી તેની સ્પષ્ટતા. પર્યાયાર્થિકનયથી આત્માના નાશની પ્રાપ્તિ હોવા છતાં પણ આત્માના નાશનો અનભિલાષ.
૭૩-૭૫
૧૪
૭૫-૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org