________________
DIET
દેતી નથી. પરિણામ... અજીર્ણ અને
રોગો.
• ચંપલ વગેરે પહેરીને ન ખાવું : ખુલ્લા પગે ખાવું એ સુપાચન માટે
જરૂરી છે. • વ્યગ્ર મને ન ખાવું : ટી.વી. વગેરે જોતાં, ગભરાટમાં,
ગુસ્સામાં કે વિચારોના ધમસાણમાં ખાવાથી તે ભોજન બરાબર પચતું
નથી. • ડાયરેક્ટ જમીન પર બેસી ન ખાવું? બાજોઠ કે આસન પર બેસીને ખાવું
જોઈએ, જેથી શરીરની ઊર્જા ટકી રહે
અને જઠરાગ્નિ મંદ ન થઈ જાય. • પલંગ વગેરે પર બેસીને ન ખાવું : ભોજન સમયે શરીરની જે સ્થિતિ
હોવી જોઈએ, તે પલંગ વગેરે પર
સંભવિત નથી. • ફરી ગરમ કરી ન ખાવું : તાજું ખાઓ અને ૪ કલાક પછી ફરી
ગરમ કરીને ખાઓ એમાં એટલો જ ફરક છે જેટલો લાખ રૂપિયા અને
ચાર-આનામાં ફરક છે. • પરમાત્માનું સ્મરણ કરીને ખાવું: એનાથી મન શાંત અને પ્રસન્ન બને
છે. પરિણામે સમગ્ર પાચનતંત્ર
વ્યવસ્થિત થઈ જાય છે. જમણા નાકથી શ્વાસ ચાલતો હોય નાકની ડાબી બાજુ બંધ કરીને બેત્યારે ખાવું :
ચાર ઊંડા શ્વાસ લેવાથી જમણી નાડી ચાલું થઈ જાય છે. જેને સૂર્યનાડી કહેવાય છે. યોગ્ય પાચનક્રિયા માટે જમતી વખતે સૂર્યનાડી ચાલું હોય,
તે ઉપયોગી છે. • ક્રમપૂર્વક ખાવું
: ભોજનમાં ગળપણવાળી કે ઘીવાળી
વસ્તુ હોય, તેને સૌ પ્રથમ ખાવી જોઈએ, ખારી, તૂરી કે પ્રવાહી વસ્તુ હોય, તેને વચ્ચે ખાવી જોઈએ, તીખી