________________
જંબૂઢીપના ક્ષેત્રો-પર્વતો
૧પ૩ર ધનુષ્ય ૪) ૬ ૧૨૮
|
૩ અંગુલ ૪) ૧૩ – ૧૨
૧ અંગુલ ૧ અંગુલ = ૮ યવ ૧/૨ અંગુલ = ૪ યવ ... ૮ + ૪ = ૧૨ યવ
–૨૦ ૦૧૨ -૧૨ ૦૦૮
૩ યવ
.
૪) ૧૨
૧૨
જંબૂદ્વીપના ક્ષેત્રો-પર્વતો :
જબૂદ્વીપમાં દક્ષિણથી ઉત્તર તરફ જતા ૭ ક્ષેત્રો અને ૬ વર્ષધર પર્વતો આવેલા છે. તે આ પ્રમાણે – ભરતક્ષેત્ર, લઘુહિમવંતપર્વત, હિમવંતક્ષેત્ર, મહાહિમવંતપર્વત, હરિવર્ષક્ષેત્ર, નિષધપર્વત, મહાવિદેહક્ષેત્ર, નીલવંતપર્વત, રમ્યક ક્ષેત્ર, રુકમી પર્વત, હિરણ્યવંત ક્ષેત્ર, શિખરી પર્વત, ઐરાવતક્ષેત્ર. આ ક્ષેત્રો-પર્વતો પૂર્વ-પશ્ચિમ લાંબા અને ઉત્તર-દક્ષિણ પહોળા છે. આ દરેક વર્ષધર પર્વતની બંને બાજુ જગતી ઉપરની વેદિકા જેવી ૧-૧ વેદિકા છે. આ ક્ષેત્રોપર્વતોના અધિપતિ તે તે નામવાળા ૧ પલ્યોષમ આયુષ્યવાળા દેવો છે. તેમના નામ ઉપરથી ક્ષેત્રો-પર્વતોનું નામ પડ્યું છે.
ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રની મધ્યમાં તે ક્ષેત્રોના બે વિભાગ કરતો પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ ૫૦ યોજન પહોળો ૧૧ વૈતાદ્યપર્વત છે. દક્ષિણ ભરતક્ષેત્ર અને ઉત્તર ભરતક્ષેત્રનો દરેકનો વિખંભ ર૩૮ યોજન ૩ કળા છે. ભરતક્ષેત્રનો વિખંભ પ૨૬ યોજન ૬ કળા છે. ભરતક્ષેત્રથી મહાવિદેહક્ષેત્ર સુધીના ક્ષેત્રોપર્વતો ક્રમશઃ બમણા-બમણા વિસ્તારવાળા છે અને મહાવિદેહક્ષેત્રથી