________________
'
[ ૯ ૐ
સમ્યગ્દર્શનપૂર્વક જે મનુષ્ય જ્ઞાન અને વિરતિને પ્રાપ્ત કરે છે તે પોતાના જન્મ દુખનું કારણભૂત હાવા છતા સફળ કરે છે; ક્લેશાવડે સ'કળાયલા આ માનવજન્મમાં તેવી (પ્રશસ્ત ) રીતે કચેંગ આચરવા જેથી કર્મરૂપ ક્લેશના (સઈ ́તર )
અભાવ થાય.
""
आमुख
0000000
सम्यग्दर्शनशुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नुवति | दुःखनिमित्तमपीदं तेन सुलब्धं भवति जन्म || जन्मनि कर्मक्लेशैरनुबद्धेऽस्मिन् तथा प्रयतितव्यम् । कर्मक्लेशाभावो यथा भवत्येष परमार्थः ||
તવા કારિકા-શ્રીમદ્ ઉમાસ્વાતિવાચક
જૈનદર્શનમાં શ્રીમદ્ ઉમાસ્વાતિવાચકે સન્થોનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ:એ સૂત્રવડે આત્માની સ્વતંત્ર મુક્તિ સમ્યગ્દર્શન—જ્ઞાન અને ચારિત્રના વિશાળ માના અવલ ખનવડે સાધ્ય ગણી છે; વ્યવહાર અને નિશ્ચયરૂપ સ્યાદ્વાદના વિશ્વવ્યાપી ( Cosmiø ) સિદ્ધાતવડે જૈનદર્શનનેા રથ એ ચક્રોવડે ગતિમાન ગણેલ છે; વ્યવહારથી સમ્યગ્દર્શન તે સત્ય દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધા છે, વ્યવહારથી સમ્યજ્ઞાન તે ભાવશ્રુતરૂપ જિનાગમાનું જાણપણું છે, અને વ્યવહારથી ચારિત્ર તે શુભ આચારોમાં પ્રવર્તન છે; જ્યારે નિશ્ચય સમ્યક્ત્વ તે જડ અને ચૈતન્યની વહેંચણીની અંતરાત્મા તરીકેની અચળ શ્રદ્ધા છે, નિશ્ચયજ્ઞાન તે જડ અને ચૈતન્યનાં ભિન્ન સ્વરૂપે અને પ્રકૃતિનું જાણપણું અને તે જાણી કપ્રકૃતિરૂપ જડ પદાર્થોં ઉપર આત્માએ પુરુષા દ્વારા કેવી રીતે વિજય મેળવવા તે જાણી લેવાનું છે, અને નિશ્ચય ચારિત્ર તે વાસનાઓ ઉપર વિજય મેળવીને પેાતાના આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાની છે; શ્રદ્ધાબળ જ્ઞાનમળ અને ચારિત્રખળ એ ત્રણે ખળા વ્યવહારનિશ્ચયમય ગણાય છે; આત્માની સ્વતંત્ર મુક્તિ ઈચ્છતા મનુષ્યે વ્યવહારમય જીવન સાથે નિશ્ચયખળવાળા જીવનને જોડી દેવુ જોઈએ; તેથી જ સ્વ॰ ઉપાધ્યાયજી શ્રી