________________
-
Yves Room"00000orgone n weggooooo ooooooooooooon werk.
બે વર્ષ બાદ શ્રી શંકરલાલ આદીતરામ પાદશાહ સાથે નાણાની દલાલી શરૂ કરેલી. હું સને ૧૯૩૪ માં શ્રી. શંકરલાલભાઈના પુત્ર શ્રી. જયંતિલાલના ભાગમાં “જયંત ! મેટલ મેન્યુફેકચરીંગ વર્કસ” નામનું મોટું કારખાનું શરૂ કર્યું, જે ભારતવર્ષમાં હું અજોડ અને વિશાળ મનાય છે.
સને ૧૯૩૬ મા એક સાહસિક જર્મનના ભાગમાં “ઈન્ડીયન સ્ટાન્ડર્ડ મેટલ છે વર્કસ” શરૂ કર્યું ભારતભરમાં આવું સાહસ પ્રથમ જ હતું. સને ૧૯૩૯ મા સુરમાની ધાતુ (એન્ટીમની) જે ભારતમાં પહેલી જ વાર શેધાયેલી ધાતુને ખાણુનું છું કાર્ય પરિ. છોટાલાલભાઈના ભાગમાં ૬૦ વર્ષના લીઝથી ખાણ રાખી શરૂ કર્યું. શું જે ખાણ પાકીસ્તાનની સરહદ નજીક, ઉત્તર હિન્દમા પેશાવરથી ૨૫૦ માઈલ દૂર આવેલ ચિત્રાલમાં છે. તેની ભારત માટે તેમણે એકલા જ વ્યાપાર કરવાની મને પોલી મેળવી આ મહાન સાહસ શરૂ કર્યું હતું “વાયરનેટ્સ' તારની ખીલીઓ બનાવવાનું કારખાનું પણ તેમણે કર્યું છે. સને ૧૯૪૦માં શ્રી જયંતિલાલ સ્વર્ગવાસી છું થતા બધા કારખાનાને વહિવટ પિતે સંભાળી લીધે તેમના સ્મરણાર્થે કપડવંજમાં “જયંત મેડીકલ સાર્વજનીક હોસ્પીટલ ખેલી. તે ખાતે ૬૦ હઝારનું ટ્રસ્ટ કર્યું હું તથા બીજે તમામ ખર્ચ આપવા માડ્યો
અજબ હિંમત, કાબેલિયત આત્મશ્રદ્ધાભયે આત્મા જ્યારે સાહસિકતા ગણિતઆકડા ગણત્રી અને યાત્રિક કૌશલ્ય મેળવે છે ત્યારે તે શું ન કરી શકે ?-કોડપતિ પણ બને છે. જેમ નરના નત્તમ બને તેમ શ્રી ચીમનભાઈ શ્રીમંત થવા છતા કે સરલ, શાત, નગ્ન, ઉદાર કેળવાયેલ છતા ધર્મિક અને પ્રભુભક્ત છે.
સં. ૧૯ત્મા કપડવંજમા જૈનશાસનના યુગપુરુષસમા પૂ૦ સાગરાનંદસૂરિજીની નિશ્રામાં ભારતના સંઘને નિમંત્રી શ્રી નવપદજી આ બેલની ઓળી કરાવવામાં આવેલી. તેમા મહામહત્સવપૂર્વક અનેક રચનાઓ-સુશોભને બનાવી આ ઉત્સવમાં આવેલ પંદર હજાર માણસોની મેદનીમા જે આરાધના કરાવેલી તે કપડવંજના ઈતિહાસમાં ૫૦૦ વર્ષમાં પ્રથમ વાર જ થયેલ. જેમાં શ્રી ચીમનભાઈએ પિણ લાખ રૂપીઆ ખરચી ઔદાર્ય દાખવેલું.
આવા ધર્મ લક્ષમી દક્ષતા ઔદાર્ય ને સાદાઈથી શોભતા શ્રી. ચીમનલાલભાઈ કે પિતાની જ્ઞાતિ અને નગર, મુંબઈ અને અન્યત્ર એક અગ્રગણ્ય વ્યક્તિ બન્યા છે - શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરજી વિરચિત આ મહાન ગ્રંથના પ્રકાશનમાં તેમણે હું અઢી હજાર રૂપિઆ આપી-પેન બની જ્ઞાન-ભક્તિ કરેલ છે આવા સુંદર હૃદયવાળા ઔદાર્યવાન મહાશયને શ્રી. અ. જ્ઞા. પ્ર મંડળ સાભાર અભિનદે છે અને , તેમનું દીર્ધાયુ વાળે છે.
મંત્રીઓ
છ
**
so
કરવા
હું
*