________________
ભક્તિ કરતા. પુત્રએ તેમની સારી સેવા કરી અને લીલીવાડી જઈ તેઓએ શાંતિસમાધિપૂર્વક સં. ૧૯ ના શ્રાવણ વદી ૧૨(પર્યુષણ પર્વને પ્રારંભ દિન)ના રેજ ૮૦ વર્ષની વયે સ્વર્ગગમન કર્યું. તે દિવસે પુત્ર-પુત્રીઓ, કુટુંબીઓએ શાણું શિરછત્ર, વત્સલ પિતા અને ગામ તાલુકા પરગણાએ ઉત્તમ કેટિના નાગરિક અને અનેક માણસોએ પિતાની હૈયાની હૂંફ ખેયાં.
તેમના પુત્રોએ, પારડી શ્રી સંઘ-ગામ-પરગાણાએ સાથે મળી તે વખતે અષ્ટાક્ષિક મહોત્સવ કરી, દાનધર્મ કરી, પિતૃભક્તિ, પિતૃપૂજન, પિતૃતર્પણ કર્યું અને ભલા શેઠને ભક્તિ-અંજલિ અપી પિતાને કૃતાર્થ માન્યા.
શેઠશ્રીના પુત્રે પણ સમાજમાં જાણીતા, સેવાભાવી તરીકે પ્રસિદ્ધ છે, જેઓ રાષ્ટ્રની, સમાજની, ધર્મની, વ્યાપાર અને જનતાની સેવા બજાવી રહ્યા છે.
શ્રી ચીમનલાલ શ્રોફ. આખના નિષ્ણાત સર્જન, સાધુ-સંત અને જનસમાજના સેવાભાવી ડોકટર, જૈન સમાજના અગ્રગણ્ય વિચારક, જૈન કેન્ફરન્સ તથા ઘણી સંસ્થાઓમાં અગ્રભાગ ભજવનાર, કેળવણીના પ્રખર હિમાયતી અને સ્પષ્ટવક્તા ડે. શ્રોફ તરીકે આજે વિખ્યાત છે.
શ્રી સૌભાગ્યચંદ્રભાઈ શ્રી સ્વરૂપચંદ્રભાઈ તથા શ્રી ઠાકોરભાઈ આ ત્રણે ભાઈઓ મુંબઈના જૂદા જૂદા બજારમાં વ્યાપાર ખેડે છે તથા શ્રી. નવલચંદભાઈ પારડીમાં જ પિતાને પગલે સરાણી વ્યાપાર ચલાવી સુખી સંતોષી ધર્મ. ચિવત જીવન ગાળે છે.
શ્રી ધીરજલાલ શ્રોફ આ ગ્રંથ પ્રકાશનના દ્રવ્ય સહાયક અને જ્ઞાનફચિવંત, સ્વાશ્રયથી આપબળે આગળ વધી, ખંત પ્રમાણિકપણું, દીર્ઘદ્રષ્ટિ અને સદભાગ્યથી શ્રી અને સરસ્વતીના લાડીલા બન્યા છે. તેઓ ન્યુ એરા ટેકસ્ટાઈલ સીલ્ક મીલ, તથા ઇવાન્સ ફેઝર લી જેવી સદ્ધર કંપનીઓના માલેક તથા એકસ્પોર્ટ ઈટના સાહસિક વ્યાપારી છે. આ સૌમાં દિલનું -- --
ઔદાર્ય અને સહિષ્ણુતા એ ગુણે તેમનામાં ખૂબ વિકાસ " * પામ્યા છે. વિદેશના પ્રવાસે તેમણે ઘણા કર્યા છે, . છતા સ્વધર્મ-આરાધન તેમનું વધુ ઉજવળ બન્યું છે. '
આ ગ્રંથમાં શ્રીયુત ધીરૂભાઈએ પિતાના : આત્મશ્રેયાર્થે–સ્મરણાર્થે રૂ. અઢી હજાર પ્રકાશન , હ અર્થે આપ્યા છે અને મંડળના પેટ્રન થયા છે તે કે માટે શ્રી અ. જ્ઞા. પ્ર. મંડળ તેમને આભાર માને છે. તે
કાનમમ ન ી નામના
-
-
* *
-
-
*
-
مسك مسمورفك
.૪
૬ -
',
1
RE: