________________
0000I
.....
....Shar
ટૂંક જીવનરેખા.
સદ્દગત ધર્મમૂર્તિ શેઠ નેમચંદભાઇ શ્રોફના જન્મ પાડી( જી. સુરત )માં સ. ૧૯૧૯ ના ભાદરવા શુદ ૬ ના રાજ થયા હતા.
ખચપણમાથી તેમને સારા સંસ્કારેશ મળેલા તે ઉત્તરાત્તર વિકાસ પામતાં, ધર્મ, નીતિ, સેવાભાવના, ન્યાયપરાયણતા, અતિથિવત્સલતા અને જ્ઞાન-પ્રિયતા તેમનામા ખીલ્યાં હતા.
સ્વાશ્રય, દીર્ઘ દર્શિ પશુ, માહેાશી, ચીવટાઇ, ખંત, અને સાદાઈથી વ્યાપારમાં
અન્યા
ખૂબ ક્રીતિ મેળવી આખા પરગણામા તે એક પ્રમાણિક વટવાળા શરાફ્ તરીકે જાણીતા હતા. પ્રભુ અને ગરીબની સેવા, સંતસાધુની ભક્તિ, આચારવિચારની નિમ્ ળતા તેમને સાધ્ય બન્યાં હતા. ધાર્મિક અનુષ્ઠાને જેવા કે અાહ્નિકા મહાત્સવ, પ્રતિષ્ઠા, શાંતિસ્નાત્ર કે અષ્ટોત્તરીસ્નાત્ર આદિમાં અગ્રભાગ લેવા સદાય તત્પર રહેતા. પેાતે જીવનના જે આદર્શ
સ્વ॰ શેઠે નેમચંદ ઉદેચદ
ઘડ્યો. તે પેાતાની સંતતીમા પણ ઉતરે તે માટે તેમને કેળવણી આપવામાં ખૂબ કાળજી રાખતા અને આજે તેમના પુત્રામા તે આÀkઉતર્યાં છે. દેવ ગુરુ ધર્મ પ્રત્યે પૂર્ણ અભિરુચી, પુરુષાર્થની પરાકાા, દિલની ઉદારતા અને અંતરની સ્ત્રચ્છતા એ સ્વર્ગસ્થ શેઠજીના ગુણા તેમના પુત્રામાં સાક્ષાત્ દેખાય છે.
ઉત્તરાવસ્થામા તેએ મુંબઇ આવી રહેલા અને યથાશક્તિ ધરાધન પ્રભુ
........................ INDORENGO 000020*$$$$ $$ gg ******* MELODING
woutu