Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
यदसि लोकोत्तमस्य जननी धन्याऽसि तत् , कृतार्थाऽसि । अहं खलु देवानुप्रिये ! भगवतस्तीर्थकरस्य जन्ममहिमानं करिष्यामि, तत् खलु युष्माभिर्नो भेतव्यमिति कृत्वा अवस्वापनी निद्रां ददाति, दत्त्वा पञ्च शक्ररूपाणि विकरोति । तत्र एकः शक्रो भगवन्तं कोमलेन करतलसम्पुटेन गृह्णाति १, एकः शक्रः पृष्ठतः धवलिम-जित मराल-पत्रमातपत्रं धरति, द्वौ शक्रौ उभयोः पार्श्वयोः चामरोत्क्षेपं कुरुतः ४, एकः शक्रो वज्रपाणिः पुरन्दरः भगवतस्तीर्थकरस्य रक्षार्थ पुरतः प्रवर्तते ॥मू०६१॥
श्रीकल्प
कल्प
सूत्रे
मञ्जरी
॥३४॥
टीका
में उत्तम भगवान् की जननी हो, धन्य हो, कृतार्थ हो। हे देवानुपिये! मैं भगवान तीर्थकर के जन्म की महिमा करूँगा, सो आप भयभीत नहीं होना।'
इस प्रकार कह कर इन्द्र माता को गाढ़ी नींद में मुला देते हैं और फिर वैक्रिय शक्ति से पाच शक्र-रूप बनाते हैं। एक शक्र भगवान् तीर्थकर को कोमल कर-तलों में लेते हैं, एक शक्र पीछे की तरफ अपनी धवलता से हंस के पत्र (पाख) को जीतने वाला आतपत्र-छत्र धारण करते हैं, दो शक्र दोनों बगलों में चामर वींजते हैं, एक इन्द्र बज्र हाथ में लेकर भगवान् तीर्थकर की रक्षा के लिए आगे चलते हैं ।।०६१।।
भगवज्जन्मोत्सव एकत्तुकामस्य
शक्रस्य
तमादाय गमनम्.
ક્ષત્રિય, અને સર્વશ્રેષ્ઠ ભગવાનની જન્મદાત્રી છે. તેથી તમે ધન્યવાદના પાત્ર છે. તમારું જીવન કૃતાર્થ છે ! હે દેવાનુપ્રિયે ! હું ભગવાન તીર્થ કરને જન્મ મહોત્સવ ઉજવીશ, તે તમો દિવ્ય પ્રણાથી જરા પણ ભયભીત । नडि"
આમ કહીને, ઈન્દ્ર માતાને ગાઢનિદ્રામાં સુવાડી દીધાં અને સ્વશકિતના બળે કે જે શકિતને “વૈક્રિય” શકિત કહે છે તે વડે, પોતાના જેવા, પાંચ ઈન્દ્રો (શક્રેન્દ્રો) બનાવી દીધા.
આ વિક્રિયરૂપ ધારણ કરવાવાલા પાંચ શક્રેન્દ્રોમાંથી, એકે તીર્થકર ભગવાનને પિતાના કોમલ કરની હથેળીમાં ઉંચકી લીધાં. બીજા ઈન્દ્ર ભગવાનની પીઠ પછવાડે ઉભા રહી ભગવાન ઉપર છત્ર ધારણ કર્યું. આ છત્ર હસની પાંખ કરતાં પણ, અધિક ધવલ હતું. બીજા બે ઈદ્રો બેઉ બાજુ ચામર વીંજતા હતાં. હવે પાંચમા શકે હાથમાં વજ લઈ ભગવાનની રક્ષા કરવા માટે આગળ ચાલવા માંડયું. (સૂ૦૬૧)
॥३४॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨