Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 487
________________ श्रीकल्प श्रीकल्पमञ्जरी ॥४६९|| टीका रार्द्धरूपेषु द्वीपेषु द्वयोश्च समुद्रयोः पर्याप्तकानां सज्ञिपञ्चेन्द्रियाणां मनोगतान् हृदयस्थितान् भावान् अभिप्रायान् जानतां पश्चशतानां पञ्चशतसंख्यकानां विपुलमतीनाम् उत्कृष्टा विपुलमतिसम्पदा, तथा-सदेवमनुजामुरायाम् देवमनुष्यासुरसहितायां, परिषदि-सभायां, वादे-शास्त्रार्थविचारे अपराजितानाम् अपरास्तानां चतुश्शतानां चतुश्शतसंख्यकानां वादिनाम् उत्कृष्टा वादिसम्पदा जाता। तथा-सिद्धानां यावत्'-पदेन बुद्धानां, मुक्तानां, परिनिर्वृत्तानाम् , इत्येषां संग्रहः, सर्वदुःखपहीणानां महीणसर्वदुःखानां सप्तशतानां सप्तशतसंख्यकानाम्-अन्तेवासिनां शिष्याणाम् उत्कृष्टा संपदा, एवमेव अनेन प्रकारेणैव चतुर्दशशतानां चतुर्दशशतसंख्यानाम् आर्यिकासिद्धानाम्-सिद्धिप्राप्तानां समुद्र और कालोदधिसमुद्र-इन दो समुद्रों के पर्याप्त संज्ञी पंचेन्द्रिय जीवों के मन के भावों पर्यायों को जानने वाले पाँच सौ विपुलमति-मनःपर्ययज्ञान के धारक विपुलमतियों की उत्कृष्ट सम्पदा थी। देवों, मनुष्यों और असुरों से सहित सभा में शास्त्रार्थ के विचार में पराजित न होने वाले चार सौ वादियोंकी उत्कृष्ट वादीसम्पदाथी। सिद्ध, और 'यावत्'-पद से-बुद्ध, मुक्त, परिनिवृत तथा सब दुःखों का अन्त करने वाले सातसौ सिद्धों की उत्कृष्ट संपदा थी। इसी प्रकार चौदहसौ सिद्धि को प्राप्त साध्वियों की उत्कृष्ट सम्पदा थी। ઘાતકી ખંડ અને અર્ધ પુષ્કરાઈ દ્વીપ, એવા અઢી દ્વીપ તથા લવણ સમુદ્ર અને કાલોદધિ સમુદ્ર એવા બે સમુદ્રોમાં રહેલા તમામ પર્યાપ્તિ પ્રાપ્ત કરેલ સંજ્ઞી જીવેના મને ગત ભાવે અને વારંવાર ફરતી મનની અવસ્થાને જાણવાવાળા વિપુલમતિ મન:પર્યાય જ્ઞાનના ધરવાવાળા વિપુલમતિઓની સંખ્યા પાંચસો જેટલી હતી. દેવ-મનુષ્ય અને અસુર સહિતની સભામાં શાસ્ત્રાર્થ કરવામાં કદાપિ પણ પરાજીત ન થાય તેવા વાદીઓની સંખ્યા ચારસેની હતી. ઉપર જણાવેલા મન:પર્યવજ્ઞાનના ધારકમાં બે વિભાગે હોય છે. (૧) ત્રાજુમતિ મનપર્યવજ્ઞાનવાળા. (૨) વિપુલમતિ મન:પર્યવજ્ઞાનને ધારણ કરવાવાળા. તેમાં વિપુલમતિ જ્ઞાન જુમતિજ્ઞાન કરતાં સૂમભાવોને તથા મનમાં થતા પરિવર્તનને જાણી શકે છે. જુમતિવાળાની સંખ્યા દર્શાવવામાં આવી નથી. જુમતિજ્ઞાન ધરાવવાવાળા આત્માઓ દ્રવ્ય અને ભાવ મનની સપાટીએ તરતા ભાવ-વિચારેને જાણી શકે છે. ત્યારે વિપુલમતિવાળા મનના અંતર્ગતમાં જે વિચાર ઉપસ્થિત થતાં હોય તેને વિશિષ્ટ પણે જાણી શકે છે. અહિં વાદીઓની વાત કરી તે વાદીઓ એકાંતિક વાદ કરીને પોતાના સંપ્રદાયને સ્થિર કરવામાં પ્રખર અને प्रमततम महिनथी; पY अने तटिया वातन सिद्ध २वावा या वाहीमा ता. सिद्धयावत् એટલે સિદ્ધ બુદ્ધ મુક્ત પરિનિવૃત અને સર્વ દુઃખના અંત કરનાર એવા સાતસો સિદ્ધોની સંખ્યા હતી. આ પુરુષ સિદ્ધો ઉપરાંત સ્ત્રી-સિદ્ધો પણ હતા, જેમને ‘આર્થિકાઓ'ના નામથી ઓળખવામાં આવે છે. આ સિદ્ધ આર્થિકા वर्णनम् । सू०११७॥ ॥४६९॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509