________________
श्रीकल्प
सूत्रे
॥४६८॥
र्वज्ञानां जिनसङ्काशानां जिनतुल्यानाम् सर्वाक्षरसंनिपातिनां सर्वे च ते अक्षरसन्निपाताः अक्षरसंयोगा:-सर्वाक्षरसन्नि पाताः, ते सन्ति येषां ते तथा-विदितसकलवाङ्या इत्यर्थः, तेषाम् , पुनः कीदृशानाम् ! जिनस्येव-जिनवत्अवितथं यथार्थ, व्याकुर्वतम् प्रश्चनिर्णयं कुर्वतांत्रिशतानां शतत्रयसंख्यकानां चतुर्दशसंख्यकपूर्वधारिणाम् उत्कृष्ठा चतुदेशपूर्विसम्पदा जाता। तथा-अतिशयप्राप्तानाम्-प्रभावशालिनाम् त्रयोदशशतानां-त्रिशताधिकैकसहस्रसंख्यकानाम्
मञ्जरी अवधिज्ञानिनाम् अवधिज्ञानवताम् उत्कृष्टा अवधिज्ञानिसम्पदा-अवधिज्ञानसम्पन्नमुनिरूपसम्पत्तिः, तथा-उत्पन्नवर- टीका ज्ञानदर्शनधराणाम् उत्पन्न-समुत्पन्नं यदरं ज्ञानं दर्शनं च तदुभयधराणां सप्तशतानां सप्तशतसंख्यकानां केवलज्ञानिनाम् उत्कृष्टा केवलज्ञानिसम्पदा, तथा अदेवानां देवभिन्नानामपि देवर्द्धिमाप्तानां सप्तशतानां सप्तशतसंख्यकानां वैक्रियिणां वैक्रियशक्तिमतां उत्कृष्टा वैक्रियिकसम्पदा, तथा-अर्द्धतृतीयेषु द्वीपेषु-जम्बूद्वीप-धातकीखण्ड पुष्कसम्पूर्ण श्रुत के ज्ञाता, तथा यथार्थ अर्थात् सर्वज्ञ जैसा उत्तर देने वाले चौदह पूर्वधारियों की तीन सौ उत्कृष्ट चतुर्दशपूर्वधारी सम्पदा थी। अवधिज्ञान को धारण करनेवाले प्रभावशाली तेरह सौ मुनियों की उत्कृष्ट अवधिज्ञानी सम्पदा थी। उत्पन्न हुए ज्ञान और दर्शन को धारण करने वाले सात सौ केवलज्ञानियों की उत्कृष्ट
भगवत्परिवार केवली-सम्पदा थी। देव न होने पर भी देव-ऋद्धि अर्थात् वैक्रियलब्धि को धारण करने वाले सात सौ मुनियों की
वर्णनम्। उत्कृष्ट सम्पदा थी। जम्बूद्वीप, धातकीखण्डद्वीप और पुष्करापद्वीप-इस तरह अढाई द्वीपों के तथा लवण । વિતાવતે. તે શ્રાવિકા વર્ગની સંખ્યા પણ ત્રણ લાખ અઢાર હજારની હતી, તેમાં મુખ્યપણે સુલસા દેવી અને તેમણે રેવતી દેવી હતાં. રેવતીએ ભગવાનને ઔષધનું દાન આપ્યું હતું.
જિન નહિ પણ જિન સરિખા એટલે સર્વજ્ઞ નહિ પણ સર્વજ્ઞ સમાન જેનું જ્ઞાન હતું, “સર્વાક્ષરસન્નિપાતી” એટલે સંપૂર્ણ શ્રુતજ્ઞાનના જ્ઞાતા, અને યથાર્થ–એટલે સર્વજ્ઞ સમાન ઉત્તર આપવાવાળી ચૌદ પૂર્વનું જ્ઞાન ધારણ કરવાવાળા ચૌદ પૂર્વધારીઓની ત્રણસની સંખ્યા હતી. આ કૃતજ્ઞાનીઓને ઉપદેશ સર્વજ્ઞ જેવો જ છે. આવા કૃતજ્ઞાનીઓ “શ્રુતકેવલીએ” તરીકે ઓળખાય છે. કારણ કે જેમ કેવલીઓને કેવલજ્ઞાન પ્રત્યક્ષ હોય છે તેમ આ શ્રુતકેવલીઓને કેવલજ્ઞાન પક્ષ હોય છે. કેવલીઓના જેટલું જ તેઓ અનુમાન પ્રમાણથી જ જાણી શકે છે અને કહી શકે છે. આવા ‘કેવલી’ સામાન્ય શ્રુતકેવલીએ કહેવાય. શ્રુતકેવલીઓ ને કેવલીઓ વચ્ચે પ્રત્યક્ષ અને પરોક્ષ જેટલો જ ફરક હોય છે.
॥४६८॥ પ્રભાવ પાડી શકે તેવા ઉત્કૃષ્ટ શક્તિધારક અને અવધિજ્ઞાનના ધારક એવા મુનિએની સંખ્યા તેરસો જેટલી હતી. ઉત્પન્ન થયેલ જ્ઞાન અને દર્શનના ધારક એવા સાતસે કેવલજ્ઞાનીએ પ્રભુ પાસે હતા. દેવ નહિ પણ દેવ જેટલી દિવ્યશક્તિના ધારક એવા વૈક્રિયલબ્ધિના ધારણ કરવાવાળા સાતસે વૈક્રિયિકાને સંધ પ્રભુ પાસે હતે. જંબુદ્વીપ,
REACHESTRATED
શ્રી કલ્પ સૂત્ર: ૦૨