Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्री कल्प
सूत्रे ॥४७०॥
कल्प. मञ्जरी टाका
आर्यिकाणां सम्पत, एवम अनेन प्रकारेण भगवतः सर्वा एकविंशतिः शतानि एकविंशतिशतपरिमित सिद्धसम्पदा आसीत् । तथा-गतिकल्याणानाम् अन्तरभवे शोभनगतिमताम-मोक्ष्यमाणानाम् , स्थितिकल्याणानाम् देवलोके त्रयस्त्रिंशत्सागरोपमस्थिति प्राप्स्यमानानाम् , आगमिष्यद्भद्राणाम् भविष्यद्भवे मनुष्यत्वं पाप्यमोक्षरूपभद्रं प्राप्स्यमानानाम् अष्टशतानाम् अष्टशतसंख्यकानाम् अनुत्तरोपपातिकानाम् उत्कृष्टा अनुत्तरोपपातिकसम्पदा आसीत् । तथाद्विविधा=द्विप्रकारा च अन्तकृतभूमिः-आसीत् , तद्यथा-युगान्तकृतभूमिः १ पर्यायान्तकृतभूमिश्च २ तत्र-युगान्तकृतभूमिः-युगानि कालमानविशेषाः, तानि च क्रमवर्तीनि, तत्साधाद ये क्रमवर्तिनो गुरुशिष्यप्रशिष्यादिरूपाः इस तरह सब मिला कर इक्कीस सौ सिद्धों की उत्कृष्ट सिद्ध-सम्पदा थी। अगले अनन्तर भव में मुक्ति पाने वाले देवलोक में तेतीस सागरोपम की स्थिति प्राप्त करने वाले तथा जो अगले भव में मनुष्य होकर मोक्षरूप भद्र को प्राप्त करेंगे ऐसे आठ सौ अनुत्तरोपपातिकों (अनुत्तरविमान में जानेवालों ) की उत्कृष्ट अनुत्तरोपपातिक सम्पदा थी।
तथा-दो प्रकार की अन्तकृत भूमि थी-(१) युगान्तकृतभूमि और पर्यायान्तकृतभूमि। काल की एक प्रकार की अवधि को युग कहते हैं। युगक्रम से होते हैं। इस समानता के कारण गुरु, शिष्य, पशिष्य आदि के क्रम से होने वाले पुरुष भी युग कहलाते हैं। उन युगों से प्रमित मोक्षगामियों के काल को युगान्तकृतभूमि कहते हैं। आशय यह है कि भगवान् महावीर के तीर्थ में, भगवान महावीर के निर्वाण से आरंभ करके जम्बूस्वामी के निर्वाण पर्यन्त का काल युगान्तकृतभूमि है । इस के पश्चात् मोक्ष गमन का विच्छेद એની સંખ્યાને આંકડે ચૌદ સુધી પહોંચતે હતે. બધા સ્ત્રી-પુરુષ સિદ્ધો મળી એકવીસ હતા. આ ભવમાં ભગવાનની સમીપે સાધુપણામાં વિચરી રહ્યા હતા, તેમાં કેટલાક જી આવતા ભવમાં દેવલોકમાં ત્રેવીશ સાગરએમનું આયુષ્ય લઈ દેવપણે ઉત્પન્ન થશે ને ત્યારપછીને ભવ મનુષ્યને કરી મોક્ષની પ્રાપ્તિ કરશે, એવા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવાવાળાઓની સંખ્યા આઠ જેટલી હતી.
બે પ્રકારની “અંતકૃત ભૂમિકા” કહેવામાં આવી છે (૧) યુગાન્તકૃત ભૂમિકા, (૨) પર્યાયાન્તકૃત ભૂમિકા. કાળની એક પ્રકારની હદને “યુગ” કહે છે. કાળના પણ વ્યવહારિક દષ્ટિએ ભાગલા પાડવામાં આવ્યા છે. આવા એક ભાગલાને “યુગ કહે છે. આવા યુગને પણ ક્રમ હોય છે. કારણ કે તેની પણ ક્રમબદ્ધ અવસ્થા છે, જે યુગમાં સમાનતાની અપેક્ષાએ ગુરુ, શિષ્ય, પ્રશિષ્ય, વિગેરેની અનુક્રમે અવસ્થાએ થતી રહેતી હોય અને આવા ફેરફાર ક્રમ પ્રમાણે થયા કરતા હોય તે “યુગ” “ક્રમબદ્ધ યુગ” તરીકે ઓળખાય છે. પારમાર્થિક ભાવે ગુરુ, શિષ્ય વિગેરે
अन्तकृतभूमि वर्णनम् । सू०११७॥
॥४७०॥
પૃ
શ્રી કલ્પ સૂત્ર: ૦૨