Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्री कल्प
सूत्रे
||३३५||
सेयं सम्प्रति पावापुरीतिकथ्यते सा कीदृशी ? इत्याह-ऋद्धस्तिमितसमृद्धा - तत्र - ऋद्धा नभःस्पर्शिबहुल प्रासादयुक्ता बहुलजनसंकुला च स्तिमिता = स्वपरचक्रभयरहिता, समृद्धा = धनधान्यादिपरिपूर्णा, अत्र - त्रिपदकर्मधारयः । तत्र तस्यां खलु पापायां पूर्वी सिंहसेनो नाम राजा आसीत्, स कीदृशः ? इत्याह- 'महाहिमवन्महामलयमन्दरमहेन्द्रसारः - महाहिमवन्महामलयमन्दर महेन्द्राणां पर्वतानां सार इव सारो यस्य स तथा - लोकमर्यादाकारित्वेन महाहिमवत्सदृशः, प्रसृतयशः कीर्तित्वेन महामलयतुल्यः, दृढ़प्रतिज्ञत्वेन कर्तव्यदिग्दर्शकत्वेन च मेरुमहेन्द्रसदृश पाप से रक्षा करनेवाली होने से पापा कहलाती है। आजकल वह 'पावापुरी' है । वह नगरी कैसी थी, सो कहते हैं - वह ऋद्धा आकाश को स्पर्श करनेवाले बहुत से प्रासादों से युक्त थी और जनों की बहुलता से व्याप्त थी, तथा स्तिमिता स्व-परचक्र के भय से रहित थी । और समृद्धा-धन-धान्य आदि से भरी-पूरी थी। उस पावापुरी नगरी में सिंहसेन नामक राजा था। महाहिमवान्, महामलय, मेरु और महेन्द्र पर्वतों के सार के समान सारवाला था । लोकमर्यादा की स्थापना करनेवाला होने के कारण महाहिमवान् पर्वत के समान था । उसकी यश-कीर्ति सर्वत्र फैली हुई थी, अतः महामलय पर्वत के समान था । दृढ़ प्रतिज्ञ होने तथा कर्त्तव्य रूपी दिशाओं का दर्शक होने के कारण मेरु और महेन्द्र के समान था । सिंहसेन राजा की
તીથ``કરાની વાણી અને દેશનાના વિચાર પ્રવાહ, એટલેા બધા અમેધ હોય છે કે, તેનું શ્રવણ થતાં ભવ્ય જીવા અદૃશ્ય સંયમ અને વિશ્તીપણાને અંગિકાર કરે છે. જેમ અષાઢ માસના વરસાદ એકધારે વરસી, પૃથ્વીની અંદર પોતાના જલ પ્રવાહ દાખલ કરી દે છે, તેમ ભગવાન તીર્થંકરની વાણી પણુ, તાતી તેજવતી હોઈ અશુભ વિચારા ને ક્ષણુ વારમાં પટાવી નાખે છે. ને સંસારના ભાવાને ફગાવવામાં ભવ્ય જીવને સહાયક બને છે.
દશ આશ્ચર્ય રૂપ ઘટનાઓમાં આ ચાથી આશ્ચરૂપ ઘટના છે, જેને જૈનશાઓમાં ‘અચ્છેરા' કહેવામાં આવે છે. આ દશ અચ્છેરાએ નીચે પ્રમાણે છે- (૧) પહેલું અચ્છેરૂ એકે ભગવાન મહાવીર ને ઉપસર્ગો થયા. આવા ઉપસગેર્ગ કાઈ પણ તીથ' કરાને થયા હોય તેમ જણાતુ નથી. તેથી તે આશ્ચયભૂત ગણાય છે, અને એ તીવ્ર કર્માંબધનનુ પરિણામ છે. (૨) ખીજું અચ્છેરૂ એ કે ભગવાનનું ગ`કાળ દરમ્યાન હરણ થવુ આવું આગમન તીર્થંકરાને હેાયજ નહિ છતાં પણ તે થયું તેથી આશ્ચય ગણાયું. (૩) ત્રીજી સ્ત્રીનું તીર્થંકર પણે થવું. (૪) ચેાથું અભાવિત પિરષદ્-ખાધના ફલ રહિત બનેલી પહેલી પરિષદ્. (૫) પાંચમુ શ્રી કૃષ્ણ મહારાજનું અપર કેકા ' નામની રાજધાની જે ઘાતકી ખંડમાં આવેલી છે ત્યાં જવું, વૈષદીનુ ત્યાં હરણ થયું હતું. વાસુદેવ પાતાની ભૂમિની સીમા કાઇ પણ કાલે વટાવી શકતા નથી. છતાં કૈપદીને ત્યાંથી લાવવા માટે અને પાંડવાનું કામ કરવા માટે શ્રી કૃષ્ણરાજને ત્યાં જવુ પડયુ
શ્રી કલ્પ સૂત્ર : ૦૨
有真演澳
कल्प
मञ्जरी
टीका
पापापुरी
तन्नृपवर्णनम् ।
॥सू०१०१॥
॥३३५॥