Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
श्रीकल्पमञ्जरी टीका
॥३४८||
ब्राह्मणा धन्याः कृतकृत्याः कृतपुण्याः कृतलक्षणाच, येषां यज्ञपाटे देवाश्च देव्यश्च साक्षात् समावयन्ति ।।सू०१०४॥
टीका-'तंसि तारिसगंसि' इत्यादि । तस्मिन् तादृशे अलौकिके समवसरणे समासीनस्य-उपविष्टस्य भगवतः श्रीमहावीरस्वामिनः, दर्शनार्थ-दर्शनाय धर्मदेशनाश्रवणार्थ च-धर्मोपदेशश्रवणाय च भवनपति-व्यन्तरज्योतिषिक-विमानवासिनो देवाः देव्यश्च निज निज परिवारपरिवृताः सर्वऋध्या देवोचित्तया विमानपरिवारादि सर्वऋध्या सर्वद्युत्या सर्वकान्त्या दिव्यप्रभया विमानदीप्त्या दिव्यछायया दिव्यशोभया अर्चिपा-दिव्यशरीरस्थ रत्नादिकेनोज्वलया दिव्येन तेजसा-शरीरसंम्बधि रोचिषा-प्रभावेण वा दिव्यया लेश्यया-दिव्यशरीरकान्या दशदिशो उद्योतयन्तः सर्वदिशो प्रकाशकरणेन उद्योतयन्तः प्रभासयन्तः प्रकाशयन्तः समावयन्ति-समायान्ति, प्रभुसमीपे आगच्छन्तीत्यर्थः तान्-समागच्छतः सपरिवारान्-देवान् दृष्ट्वा यज्ञपाटस्थिताः-यज्ञस्थाने स्थिताः यज्ञयाजिनः= वहाँ जो लोग उपस्थित थे, वे यह आश्चर्य देख कर बोले-यह ब्राह्मण धन्य हैं, पुण्यवान् हैं और सुलक्षण हैं, जिनके यह स्थान में साक्षात् देवों और देवियों का आगमन हो रहा है ।मु०१०४॥
टीका का अथ-उस पूर्वोक्त अलौकिक रचना से युक्त समवसरण में विराजमान श्रीमहावीर स्वामी के दर्शनार्थ और धर्मोपदेश को सुनने के अर्थ भवनपति, व्यन्तर, ज्योतिष्क तथा वैमानिक देव और देवियाँ अपने-अपने परिवार सहित तथा अपने-अपने वैभव के साथ आ रहे थे। उन्हें सपरिवार आते देख यज्ञ સાથે આવી રહ્યાં છે !” જે જે લોક સમુદાય ત્યાં ઉપસ્થિત થયેલ હતો, તે આ સાંભળી આશ્ચર્યમુગ્ધ થઈ બેલવા લાગ્યા કે, “આ બ્રાહ્મણો ધન્યવાદને પાત્ર છે ! આ યજ્ઞાથી એ પુણ્યશાળી અને સુલક્ષણાવાળા છે ! કે જેના યજ્ઞમાં साक्षात -हेवीच्या भावी २ह्या ! (९०-१०४)
વિશેષાર્થ–સમવસરણની રચના ખુદ દેએ બનાવી હતી અને તે રચના કરવામાં દેવોએ અત્યંત જહેમત ઉઠાવી હતી. કારણ કે ઇન્દ્રો તથા અન્ય સમકિતી દે તીર્થકરના યથાગ્ય “આત્મ સ્વરૂપને જાણવાવાળા હતા. તેથી તેઓને ભક્તિભાવ તેમના પર અથાગપણે વરસી રહ્યો હતે. આને લીધે આત્મસ્વરૂપની વાણી સાંભળવા તેઓ ત્વરાથી આવી રહ્યા હતા. પરંતુ સમય અને સંગને લાભ ઉઠાવી લોકોને રંજન કરવાવાળા પણ આ દુનિયામાં ઘણુ પડ્યા છે. આ યજ્ઞાથી એની મને કામના ભૌતિક પદાર્થોને સંયોગ મેળવવા પુરતોજ હતું. તેમાં કેઈ નવીનતા તો હતી જ નહિ! પરંતુ દુન્યવી લેકે સાંસારિક સુખેનેજ ઈચ્છે છે. કારણકે આ સુખાભાસથી પર એવું એવું અતીન્દ્રિય સુખ અંતરાત્મામાં વસી રહેલું છે. તે તે તે બિચારાઓને ભાન પણ હોતું નથી, તેમજ તે ભાન કરાવવા વાળા વિરલ જ હોય છે ! આથી યજ્ઞાથીએ પિતાની મહત્તા બતાવવા, ઉપસ્થિત થયેલા લોકોને, આંગુલિનિર્દેશ
समवसरण वर्णनम् । मू०१०४॥
॥३४८॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨