Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 480
________________ कल्प श्रीकल्प सूत्रे ॥४६२॥ मञ्जरी टीका जातम् । तदा तस्मिन् समये भवनपतिष्यन्तरज्यौतिषिकविमानवासिभिः देवदेवीवृन्दैः देवदेवीसमूहैः स्व-स्वऋद्धि-समृद्धिभिः, आगत्य गौतमस्वामिपार्श्व समागत्य केवलमहिमा केवलमहोत्सवः कृतः। तदा त्रैलोक्ये = त्रिषु लोकेषु अमन्दानन्द महान प्रमोदः संजातः। महापुरुषाणां महात्मनां सर्वा अपि चेष्टा=क्रिया हितकर्यः लोककल्याणकारिण्य एव भवन्ति । तथाहि गौतमस्वामिनः अहङ्कारोऽपि-विद्यामदोऽपि बोधाय सम्यत्तवमाप्तये आसीत् अभूत, तथा-तस्य रागोऽपि गुरुभक्तित:-गुरुभक्तये, आसीत्, विषादोऽपि भगवद्विरहजनितः खेदोऽपि केवलाय केवलज्ञानप्राप्तये आसीत्। इत्येवं गौतमस्वामिनः सर्व चरित्रं चित्रम् आश्चर्यकारकम् आसीत् । इति । केवल दर्शन उत्पन्न हो गया। भगवान् गौतम सर्वज्ञ और सर्वदर्शी हो गये। उस समय भवनपति, व्यन्तर, ज्यौतिषिक और विमानवासी-चारों निकायों के देवों और देवियों ने अपनी-अपनी ऋद्धि-समृद्धि के साथ गौतमस्वामी के पास आकर केवलज्ञान का महोत्सव मनाया। उस समय तीनों लोकों में खूब आनन्द ही आनन्द हो गया। महापुरुषों की सभी क्रियाएँ हितकारिणी ही होती हैं। देखिए न, गौतम स्वामी को अपनी विद्या का अहंकार हुआ तो उससे उन्हें सम्यक्तव की प्राप्ति हुई। अर्थात् अहंकार से प्रेरित होकर वे भगवान् को पराजित करने चले तो सम्यक्त्व प्राप्त हुआ। इसी प्रकार उनका राग भाव गुरुभक्ति का कारण बना। भगवान् के वियोग से उत्पन्न हुआ खेद केवलज्ञान की प्राप्ति का कारण हो गया। इस प्रकार गौतमस्वामी का समग्र चरित्र आश्चर्यजनक है-अनोखा है। ભાવ સંબધી પરિધિએ (સીમા) વિનાનું તથા શાશ્વત-સ્થાયી અને સર્વોત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. ભગવાન ગૌતમ સર્વજ્ઞ અને સર્વદશી થઈ ગયા. તે સમયે ભવનપતિ વ્યંતર, તિષિક અને વિમાનવાસી ચારે નિકાયના દેવ અને દેવીઓએ પોતપોતાની ત્રાદ્ધિ-સમૃદ્ધિની સાથે ગૌતમ સ્વામી પાસે આવીને કેવળજ્ઞાનને મહોત્સવ ઉજવ્યું. તે સમયે ત્રણે લેકમાં આનંદ આનંદ છવાઈ ગયે. મહાપુરુષની સઘળી ક્રિયાઓ હિતકારી હોય છે. જુઓને, ગૌતમ સ્વામીને પિતાની વિદ્યાનું અભિમાન થયું તે તેથી તેમને સમ્યકત્વ પ્રાપ્ત થયું. એટલે કે અહંકારથી પ્રેરાઈને તેઓ ભગવાનને પરાજિત કરવા ઉપડ્યા તે સમ્યક્ત્વ પામ્યા. એજ પ્રમાણે તેમને રાગભાવ ગુરુભક્તિનું કારણ બન્યો. ભગવાનના વિરહથી ઉત્પન્ન થયેલ ખેદ કેવળજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બન્યો. આ પ્રમાણે ગૌતમ સ્વામીનું આખું ચરિત્ર આશ્ચર્યજનક–અનેખું છે. જે રાત્રે गौतम स्वामिनः केवलज्ञान महिमा। लसू०११६॥ ॥४६२॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509