Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 461
________________ गणधराणाम्, इन्द्रभूत्यादीना, नव गणाः जाताः। तद्यथा-सप्तानाम् इन्द्रभूत्य १,-ग्निभूति २-वायुभूति ३व्यक्त४-सुधर्म ५-मण्डिक ६-मौर्याणाम् ७, गणधराणां, परस्परभिन्नवाचनया समगणाः जाताः।७। अकम्पिता १ऽचलभ्रात्रो २ द्वयोरपि परस्परं समानवाचनया एको १ गणो जातः ८। एवं मेतार्यप्रभासयोरपि एकवाचनया एको गणो जातः९। एवं नव गणा संभूताः। श्री कल्प અત્રે I/૪૪રૂપા मनरी टीका अंगों की रचना करने में समर्थ हो सके। इसका अभिप्राय यह भी निकलता है कि समग्र जैनदर्शन का मूल आधार उत्पाद व्यय और धौव्य की त्रिपदी ही है। इस त्रिपदी की विस्तृत और विशद आलोचना ही जैन दर्शन का हृदय है। जैनदर्शन का समस्त दार्शनिक चिन्तन इसी त्रिपदी की भूमिका पर प्रतिष्ठित है। नवगणभेद ત્યાંજ પડયું રહે . પૂર્વ પર્યાયને પર મનાય છે, ૫ અપેક્ષાએ, કન્યા થનE I I[૦૨૪મા. દ્રવ્યપણે ટકી રહે છે, માટે પ્રત્યેક પદાર્થ ત્રૌવ્યશીલ હોય છે. એટલે દરેક દ્રવ્ય, ઉત્પાદ, વ્યય અને પ્રોવ્યપણે રહેલું છે. પદાર્થ પર્યાયની અપેક્ષાએ, “ઉત્પત્તિ’ શીલ અને ‘વ્યય’ શીલ મનાય છે, પણ દ્રવ્ય અપેક્ષાએ, “” શીલ માનવામાં આવે છે. પ્રત્યેક પદાર્થ, પ્રતિક્ષણ પૂર્વ પર્યાયને પરિત્યાગ કરે છે, ઉત્તર પર્યાયને ગ્રહણ કરે છે, છતાં દ્રવ્ય તે જ્યાં હોય ત્યાંજ પડયું રહે છે. જીવને, મનુષ્ય પર્યાયની અપેક્ષાએ વિનાશ ગણાય છે, દેવ-પર્યાયની અપેક્ષાએ, ઉત્પાદ ગણાય છે, અને આત્મ દ્રવ્યની અપેક્ષાએ, ધ્રૌવ્ય મનાય છે. આ ત્રિપદીની પ્રાપ્તિ થતાંજ, ગણધર દેવની જ્ઞાનશક્તિ ઘણી વૃદ્ધિ પામી. મૂળ તે તેઓ જ્ઞાની હતા. જ્ઞાનના ઇછુક હતા, અને જ્ઞાન પિપાસુ પણ હતાં ! પણ તેઓની જ્ઞાનશક્તિ, અવળી ચાલી ગયેલ હતી. તેમાં ભગવાનને યોગ પ્રાપ્ત થતાં, તે જ્ઞાનશક્તિ સવળી બની, અને જ્ઞાનને અખૂટ પ્રવાહ જે અવરોધિત થયે હતું, તે ત્રિપદી દ્વારા, બહાર અમેઘપણે વહેવા લાગ્યો, અને ભગવાનની વહેતી વાણીને ઝીલવા લાગે. કેવલીની વાણીનાં સૂક્ષમતમ ભાવેને ઝીલવાં, ગણધરે પણ શક્તિમાન હતાં નથી, છતાં સર્વ કરતાં, તેમની પ્રાદશક્તિ ઘણી તીવ્ર હોવાથી તે મોટા પ્રમાણમાં તેનું ગ્રહણ કરી શકે છે. આ વાણીને, ગણધર દેવે ઝીલતા ગયા, અને તેને દ્વાદશાંગ રૂ૫ પેટીમાં વણતાં ગયાં, આ દ્વાદશાંગ રૂપ પેટીમાં, આચારાંગ” આદિ બાર અંગેની રચના કરવામાં આવી છે. ગણધર દેવ, બુદ્ધિશાળી, તીવ્ર બુદ્ધિના ધણી તેમજ તીવ્ર ગ્રાહક શક્તિના ધારક હોવાથી, ભગવાનના વાકયે અને શબ્દને સમજી, તેનું અત્યંત વિસ્તૃત રૂપ તેઓએ બનાવ્યું. આ ઉપરથી એ અભિપ્રાય નીકળી આવે છે કે, સમગ્ર જૈનદર્શનને મૂળ આધાર, ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યની ત્રિપદી ઉપર છે. આ ત્રિપદીને વિશેષ વિચાર, તેનું મંથન, અને સ્વાધ્યાય એ જૈનદર્શનને સાર છે. જૈનદર્શનનું સમસ્ત ચિંતન, આ ત્રિપદીની ભૂમિકા ઉપરજ કેન્દ્રિત થયું છે. ની, તાં સર કરવા જવા લાગ્યો. વલીના માતા વિષsી દ્વારા અમલનો, તે રાની ||૪૪રૂા. શ્રી કલ્પ સૂત્ર: ૦૨

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509