Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 462
________________ श्रीकल्पसूत्रे ॥४४४॥ 藏 ततः खलु स श्रमणो भगवान् महावीरो मध्यमपापापुरीतः प्रतिनिष्क्राम्यति=प्रतिनिस्सरति, प्रतिनिष्क्रम्य= प्रतिनिस्सृत्य अनेकान् = बहून् भविकान् =भव्यजीवान् प्रतिबोधयन् = प्रतिबुद्धान् कुर्वन् जनपदविहारं विहरति । एवम्=अनेन प्रकारेण अनेकेषु देशेषु विहरन भगवान् महावीरो जनानाम् = भव्यजनानाम् अज्ञानदैन्यम् =अज्ञानरूपदारिद्रयम् अपनीय तान् जनान् ज्ञानादिसम्पत्तियुतान् = ज्ञानादिसम्पत्तिशालिनः अकरोत् = कृतवान् । ग्यारह गणधरों के नौ गच्छ हुए। वे इस प्रकार - इन्द्रभूति, अग्निभूति, वायुभूति, व्यक्त, सुधर्मा, मण्डिक और मौर्यपुत्र इन सात गणधरों की भिन्न-भिन्न वाचनाएँ होने से सातों के सात गच्छ हुए । अकम्पित और अचलभ्राता की वाचना मिलती थी, अतः दोनों का एक ही गच्छ बना। इसी प्रकार मेतार्य और प्रभास की भी एक ही वाचना थी, अत एव उन दोनों का भी एक ही गच्छ हुआ । इसी प्रकार नौ गच्छ हुए । arपचात् वह श्रमण भगवान् महावीर मध्य पात्रापुरी से विहार किये । विहार कर अनेकानेक भव्य जीवों को प्रतिबोध प्रदान करते हुए जनपद-विहार विचरने लगे । अनेक देशों में विचरते हुए भगवान महावीरने भव्य जनों की अज्ञान रूपी दरिद्रता को दूर करके उन्हें ज्ञानादि की सम्पत्ति से समृद्ध बनाया । जैसे आकाश में प्रकाशित होनेवाला सूर्य अन्धकार का विनाश करके जगव जीवों को हर्षित करता हैं, उसी प्रकार भगवान् ने मिथ्यात्व रूपी अन्धकार को दूर करके संसार के प्राणियों को आनन्दित किया । तथा भवकूप में पडे हुए जनों को ज्ञान रूबी रस्सी से उबारा। अर्थात् आरंभ - परिग्रह में आसक्त चित्त અગીયાર ગણુધાના નવ ગચ્છ થયા, જેવા કે ઇન્દ્રભૂતિથી મૌર્ય પુત્ર સુધીના સાત ગણધાની જુદી જુદી વાચનાને લીધે સાત ગચ્છ થયા. અકપિત અને અચલભ્રાતા, આ બેઉની સરખી વાચના હાવાથી આ બેઉના એક આઠમા ગચ્છ થયા. એવીજ રીતે મેતાય અને પ્રભાસ, આ બેઉની સરખી વાચના હેવાથી આ બેઉને એક-નવમા ગચ્છ થયા. આ પ્રમાણે નવ ગચ્છ થયા. ભગવાન પાવાપુરીમાંથી વિહાર કરી, દેશે દેશમાં વિચરવા લાગ્યા. ભગવાનના પુણ્યપ્રભાવે, ભવ્યજનાને સિતારા તેજ થવા લાગ્યા. તે સંસારના તાપથી મુક્ત થયા. સ`સારની કાળી બળતરામાંથી છૂટી, શીતળ છાંયડી તળે આવવા લાગ્યા. જ્ઞાનપ્રકાશ થતાં, અંધકાર દૂર થવા લાગ્યા. ભવરૂપી કૂવામાંથી હંમેશને માટે બહાર નીકળી, ભગવાનની વાણીરૂપ ગંગાજળનું તેઓએ પાન કર્યું" આરભ અને પરિગ્રહ એ સંસારનુ મૂળ છે, એમ ભગવાનદ્વારા નીકળેલ વાણીથી જાણ્યું આ આરંભ અને પરિગ્રહ, સવ" પ્રકારના કલેશના મૂળ છે, તેમ જાણી ઘણા ભવી જીવાએ, તેનેા સદ ંતર ત્યાગ કર્યાં, અને જે સદ ંતર ત્યાગી શકયા નહિ, તે, તેનું પરિમાણુ કરી, અનાસકત ભાવે રહેવા લાગ્યા. સમ્યજ્ઞાન દર્શન અને ચારિત્રયુક્ત વાણીનું શ્રવણ થતાં, ઘણા જીવા મેાક્ષના પથિકા શ્રી કલ્પ સૂત્ર : ૦૨ कल्प मञ्जरी टीका भगवद्धर्म देशना वर्णनम् । ।। सू० ११४।। ॥४४४॥

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509