Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 468
________________ श्रीकल्पसूत्रे ॥४५०॥ आसन्नां= समीपप्राप्तां निजनिर्वाणतिथि = स्वमोक्षदिनम् अनुभूय = ज्ञात्वा मम प्रेमानुरागरक्तस्य मयि स्नेहवतः अस्य = गौतमस्य मम निर्वाणं दृष्टा, केवलज्ञानोत्पत्तिप्रतिबन्धः = केवलज्ञानप्राप्त्यन्तरायो मा भवतु इति कृत्वा = इति विचार्य गौतमस्वामिनं देवशर्मब्राह्मण प्रतिबोधनार्थे = देवशर्माख्यस्य ब्राह्मणस्य प्रतिबोधप्रयोजनाय, आसन्नग्रामे - पापापुरीसमीपवर्तिनि ग्रामे दिवसे प्रेषयत् = मेषितवान् । स खलु श्रमणो भगवान् महावीर; त्रिंशद् वर्षाणि अगारवासमध्ये = गृहवासमध्ये, उषित्वा =वासं कृत्वा सातिरेकाणि-साधिकानि द्वादशवर्षाणि छद्मस्थपर्याये, देशोनानि = किंचिदूनानि त्रिंशत् वर्षाणि केवलिपर्याये = केवलित्वे, एवं द्विचत्वारिंशद् वर्षाणि श्रामण्यपर्याये=चारित्रपर्याये उषित्वा स्थित्वा जन्मकालादारभ्य द्वासप्तति वर्षाणि सर्वायुष्कं सर्वमायुः पालयित्वा = समाप्य वेदनीयायुष्कनामगोत्रकर्मणि क्षीणे सति अस्या अवसर्पिण्या:= जानकर 'मेरे उपर स्नेह रखनेवाले गौतम को मेरा निर्वाण देखकर केवलज्ञान की प्राप्ति में विघ्न न हो' इस प्रकार विचार कर गौतमस्वामी को देवशर्मा नामक ब्राह्मण को प्रतिबोध देने के लिए पावापुरी के समीपवर्त्ती किसी ग्राम में दिन के पीछलें समय भेज दिया । श्रमण भगवान् महावीर तीस वर्ष तक गृहवास में रहे। कुछ समय अधिक बारह वर्ष पर्यन्त छद्मस्था वस्था में रहे। और कुछ समय कम तीस वर्ष केवली - पर्याय में रहे। इस प्रकार बयालीस वर्षों तक चारित्रपर्याय में रहे । जन्मकाल से आरंभ करके समग्र आयु वहत्तर 'वर्षकी भोगी । तत्पश्चात् वेदनीय, श्रायु, પહોંચ્યા છે એમ જાણ્યું તેઓને જણાતું હતું કે ઇન્દ્રભૂતિ નામના મારા પટ્ટશિષ્યને મારા પર ઘણા અનુરાગ છે. આ અનુરાગથી ગૌતમ મારા દેહાવસાન વખતે પેાતાની જ્ઞાનભૂમિકાથી કદાચ ચ્યુત થાય! તે તેને નિરાવરણ એવુ કેવલજ્ઞાન પ્રાપ્ત થવામાં વિઘ્ન ઉપસ્થિત થાય, એટલા માટે ગૌતમસ્વામીને પાસેના ગામમાં રહેનાર દેવશર્મા નામના બ્રાહ્મણના પ્રતિોષ માટે દિવસે જ મોકલી દીધા. શ્રમણ ભગવાનનું સમગ્ર જીવનનું સિંહાવલેાકન કરતાં આપણને જાણવા મળે છે કે તેના ત્રીશ વરસના સમય ગૃહસ્થ જીવનમાં પસાર થયા. આ જીવનમાં બાલ્યાવસ્થા ખાદ કરતાં તેમનો બાકીના ગૃહસ્થ જીવનમાં તેમણે પેાતાનો ગૃહસ્થકાળ સયમીપણે અને વિરક્ત દશામાં ગાળ્યા. ખાર વર્ષથી અધિક વખત કઠીન સાધુ અવસ્થામાં પસાર કર્યો. આ કાળમાં તેમણે ભગીરથ પ્રયાસે। આદર્યા અને આત્મસાધનાની પ્રાપ્તિ કરી. બાકીના ત્રીશ વર્ષો કેવલીપણે વ્યતીત કરી ખેતેર વર્ષોંનુ સમય આયુષ્ય તેમણે પૂરૂં' કર્યુ. આ પ્રકારે ભગવાને બેતાલીસ વર્ષોનું ચારિત્ર પાળ્યુ. કેવળજ્ઞાન થાય છે, છતાં દેહની સ્થિતિ ઉભી રહે છે. આ દેહને આધારે વેદનીય, આયુષ્ય, નામ અને શ્રી કલ્પ સૂત્ર : ૦૨ कल्प मञ्जरी टीका भगवतः निर्वाण वर्णनम् । ॥ मृ०११५॥ ॥४५०॥

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509