________________
श्रीकल्पसूत्र
कल्प.
मञ्जरी
॥४०३॥
टीका
भवान्नादिरूप कामयादिकं व
यत्-यथारूपो वर्तमानभवस्तथारूप एव आगामी भवो भविष्यति, यतो वर्तमानाऽऽनागतभवयोः परस्परं कार्यकारणभावो नास्ति, अत:-'अनागतभवस्य कारणं वर्तमान भवोऽस्ति' अयं प्रत्ययो भ्रमभृतः, वर्तमानभने यस्य जीवस्य यादृशा अध्यवसाया भवन्ति तदध्यवसायरूपकारणानुसारमेव जीवानामनागतभवस्यायुर्बध्यते, तद् बद्धायूरूपकारणमनुसृत्यैवानागतभवो भवति ।
'यदि कारणानुसारमेवकार्य भवेत्तदा गोमयादितो वृश्चिकादीनामुत्पत्ति नौ संभवेत्' इतिकथनमपि न संगतं, यता गोमयादिकं वृश्चिकादीनां जीवोत्पत्तौ कारणं नास्ति, तत्तु केवलं तेषां शरीरोत्पत्तावेव कारणम् , गोमयादिरूप कारणस्य वृश्चिकादि शरीररूपकार्यस्य चानुरूपताऽस्त्येव, यतो गोमयादिके रूपरसादिपुद्गलानां ये गुणा भवन्ति त एव गुणाश्चिकादिशरीरेऽप्युपलभ्यन्ते । एवं कार्यकारणयारनुरूपता स्वीकारेऽपि एतन्न सिध्यति यत्कार्य होता है, सो ठीक है, किन्तु इससे यह सिद्ध नहीं होता कि जैसा वर्तमान भव है वैसा ही आगामी भव होगा, क्योंकि वर्तमान भव और आगामी भव में परस्पर कार्य कारणभाव नहीं है। अर्थात् आगामी भवका कारण वर्तमान भव है, यह समझना भ्रम पूर्ण है। वर्तमान भव में, जीस जीव के परिणाम-अध्यवसाय जैसे होते हैं, उन्ही अध्यवसाय रूप कारण के अनुसार आगामी भव की आयु बंधती है और बद्ध आयु रूप कारण के अनुसार ही आगामी भव होता है। अगर कारण के अनुसार ही कार्य होता तो गोबर आदि से वृश्चिक आदि की उत्पत्ति संभव न होती। यह कथन भी संगत नहीं है, क्यो कि गोबर आदि, वृश्चिक आदि के जीवकी उत्पत्ति में कारण नहीं हैं, सिर्फ वृश्चिक आदि के शरीर की उत्पत्ति में ही कारण होते हैं। और गोवर आदि रूप कारण तथा वृश्चिक जादि शरीर रूप कार्य में अनुरूपता है ही। गोबर आदि में रूप, रस, आदि पुद्गल के जो गुण होते हैं, वही गुण वृश्चिक आदि के शरीर में भी पाये जाते हैं। તેથી એ સિદ્ધ થતું નથી કે જે વર્તમાન ભવ છે, એ જ આગામી ભવ હશે, કારણ કે વર્તમાન ભવ અને આગામી ભવમાં પરસ્પર કાર્ય-કારણભાવ નથી. એટલે કે આગામી ભવનું કારણું વર્તમાન ભવ છે, એમ માનવું તે ભ્રમભર્યું છે. વર્તમાન ભવમાં, જે જીવના પરિણામ-અધ્યવસાય જેવા હોય છે, એજ અધ્યવસાયરૂપ કારણને અનુસાર આગામી ભવને આયુબંધ બંધાય છે, અને આયુબંધના કારણ પ્રમાણે જ આગામી ભવ થાય છે. “જે કારણને અનુસાર જ કાર્ય થતું હોય તે છાણ- વગેરેમાંથી વીંછી વગેરેની ઉત્પત્તિ સંભવી ન શકત” આ કથન પણ અસંગત છે. કારણકે છાણ આદિ, વીછી આદિના જીવની ઉત્પત્તિનું કારણ નથી, પણ ફક્ત વીંછી આદિના શરીરની ઉત્પત્તિના કારણરૂપ હોય છે. અને છાણ આદિરૂપ કારતથા વીંછી આદિ શરીરરૂપ કાર્યમાં અનુરૂપતા છે જ. છાણ આદિમાં રૂપ, રસ, આદિ પદલતાના જે ગુણ હોય છે, તે જ ગુણ વીંછી આદિનાં શરીરમાં પણ હોય છે. આ
सुधर्मणः समानभव विषय
संशयनिवारणम् । ॥सू०११०॥
॥४०३||
શ્રી કલ્પ સૂત્ર: ૦૨