Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्री कल्प.
कल्प
मञ्जरी
॥३७॥
टीका
मनन्तविज्ञानपर्यायसंघातात्मकत्वाद्वा आत्मा विज्ञानघन एव, सोऽयमात्मा एतेभ्यो भूतेभ्यः पृथिव्युदकादिभ्यः समुत्थाय घटविज्ञानपरिणतो हि आत्मा घटाद् भवति तद्विज्ञानक्षयोपशमस्य तत्राऽऽक्षेपात् , अन्यथा निरालम्बनतया तस्यालीकताप्रसक्तिः स्यादिति तेभ्यः पृथिव्युदकादिभ्यो भूतेभ्यः कथंचिदुत्पद्य, पुनः उत्पत्यनन्तरम् तान्येव भूतानि पृथिव्यादीनि अनुविनश्यति तेषु विवक्षितेषु भूतेषु आत्माऽपि तद्विज्ञानघनात्मना उपरमते, अन्यविज्ञानात्मना उत्पद्यते, यद्वा-व्यवहितेषु तेषु सामान्यचैतन्यरूपतयाऽचतिष्ठते. इति न प्रेत्य संज्ञाऽस्ति-प्राकृतिक घटादि विज्ञानसंज्ञाऽवतिष्ठते इति ।" एतेन जीवोऽस्तीति मतं सिध्यति । या जीवः चित्तचैतन्यविज्ञानसंज्ञादिलक्षणैः-चित्तम् अन्तःकरणविशेषः, चैतन्यं चेतनत्वं-संज्ञानकर्तृत्वम् , विज्ञानं विशिष्टं, ज्ञान, संज्ञा-चेष्टा इत्याज्ञानोपयोग और दर्शनोपयोगरूप विज्ञान विज्ञानघन कहलाता है। विज्ञान से अभिन्न होने के कारण आत्मा विज्ञानघन है। अथवा आत्मा का एक-एक प्रदेश अनन्त विज्ञान-पर्यायोका समूहरूप है, इसकारण आत्मा विज्ञान घन ही है । यह आत्मा अर्थात् विज्ञानधन भूतों से उत्पन्न होता है, क्योंकि घट के कारण आत्मा घटविज्ञानरूप परिणति से युक्त होता है क्योंकि-घटविज्ञान के क्षयोपशमका अर्थात् घटविज्ञान के आवरण के क्षयोपशम का वही आक्षेप होता है। अन्यथा निर्विवय होने के कारण उसमें मिथ्यापन का प्रसंग हो जायगा । अत एव पृथ्वी आदि भूतों से कथंचित् उत्पन्न होकर, बाद में आत्मा भी, उन भूतों के नष्ट हो जाने पर, उस भूत विज्ञानघनरूप पर्याय से नष्ट हो जाता है । अथवा भूतों के अलग हो जाने पर सामान्य चैतन्य के रूप में स्थिर रहता है, अतः उसकी प्रेत्यसंज्ञा नहीं है, अर्थात् प्राकृतिक घटादि विज्ञानकी संज्ञा उसमें नहीं रहती है। इससे जीव है यही मत सिद्ध होता है । अन्तःकरण को चित्त कहते हैं चेतनके भावको चैतन्य कहते हैं, દર્શને પગ રૂપ વિજ્ઞાન વિજ્ઞાનધન કહેવાય છે. વિજ્ઞાનથી અભિન્ન હોવાથી આત્મા વિજ્ઞાનઘન છે અથવા આત્માને એક એક પ્રદેશ અનન્ત વિજ્ઞાન-પર્યાના સમૂહરૂપ છે, તે કારણે આમા વિજ્ઞાનઘન જ છે. આ આત્મા એટલે કે વિજ્ઞાનઘન ભૂતોથી ઉત્પન્ન થાય છે, કારણ કે ધરને કારણે આત્મા ધટવિજ્ઞાન રૂપ પરિણિતવાળા હોય છે. કારણ કે ધટવિજ્ઞાનના ક્ષપશમને એટલે કે ઘરવિજ્ઞાનના આવરણના ક્ષોપશમનો ત્યાં આક્ષેપ હોય છે, નહીં તે નિવિષય હોવાને કારણે તેમાં મિયાપણુને પ્રસંગ થઈ જશે. તેથી પૃથ્વી આદિ ભૂતેથી કયાંક ઉત્પન્ન થઈને પછી આત્મા પણ તે ભૂતને નાશ થતાં તે ભૂત-વિજ્ઞાનઘન રૂપ પર્યાયથી નાશ પામે છે અથવા ભૂતે અલગ થતાં સામાન્ય ચિતન્યના રૂપે સ્થિર રહે છે, તેથી તેની પ્રેય સંજ્ઞા નથી એટલે પ્રાકૃતિક ઘટાદિ વિજ્ઞાનની સંજ્ઞા તેમાં રહેતી નથી, તેથી જવ, છે એ જ મત સિદ્ધ થાય છે. અંતઃકરણને ચિત્ત કહે છે. ચેતનના ભાવને ચૈતન્ય કહે છે એટલે કે સંજ્ઞાનના
इन्द्रभूतेः
आत्मविषयक संशय निवारण
॥सू०१०६॥
॥३७॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨