Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
सूत्रे
॥ ३८४॥
漢興賞
नुग्राह्यानुग्राहकत्वासम्भवात् तत्र दृष्टान्तमुपन्यस्यति - 'यथे' - स्यादि - यथा - आकाशः खड्गादिना न छिद्यते, तथा - चन्दननेन= धृष्टचन्दन द्रव द्रव्येन नोपलिप्यते इति । एवम् अग्निभूतिमनोगतं संशयमुपपाद्य तन्निराकर्तुमाह'तमिच्छा' इत्यादि । हे अग्निभूते ! तत्तत्र मतं मिथ्या, यस्माद्धेतोः अतिशय-ज्ञानिनः सर्वज्ञाः प्रत्यक्षत्वेन - साक्षात्कारेण कर्म पश्यन्ति, घटपटादिवत् करामलकवद्वा । छद्मस्थास्तु जीवानां वैचित्र्यं = गतिवैलक्षण्य दृष्ट्वा अनुमानेन तद= कुर्म जानन्ति । तथाहि अनुमानप्रयोगः - जीवाः कर्मवन्तो गतिवैचित्र्यादिति । तथा कर्मणोविचित्रतयैव = वैलक्षण्येनैव तादृशकर्मवतां प्राणीनां जीवानां सुखदुःखादिभावाः विचित्राः सम्पद्यन्ते । यतः यस्मात् कारणात कोऽपि जीवः राजा भवति, कश्चित् - कोऽपि जीवः अश्वः कोऽपि गजो वा भूत्वा तस्य - राज्ञः वाहनं अमूर्त में से एक उपाय हो और दूसरा उसका उपघातक हो, तथा एक अनुग्राह्य हो और दूसरा अनुग्राहक हो । इस विषय में दृष्टान्त देते हैं। यथा-आकाश तलवार, आदि के द्वारा काटा नहीं जा सकता और चन्दनादि के लेप से लेपा नहीं जा सकता।
इस प्रकार अग्निभूति के मनोगत संशय का समर्थन करके उसका निराकरण करने के लिये कहते हैंहे अग्निभूति, तुम्हारा यह मत मिथ्या है। क्यों कि सर्वज्ञ कर्म को प्रत्यक्ष से देखते हैं, जैसे घट पट आदि को अथवा हथेली पर रक्खे आंवले को देखते हैं । अल्पज्ञ पुरुष जीवों की गति आदि की विलक्षणता hta कर अनुमान प्रमाण से कर्म को जानते हैं। अनुमान का प्रयोग इस प्रकार है- जीव कर्म से युक्त हैं, क्यो कि उनकी गति में विचित्रता देखी जाती है। तथा कर्म की विचित्रता - भिन्नता के कारण ही, विचित्र कर्मवाले प्राणियों के सुख-दुःख आदि विचित्र भाव उत्पन्न होते हैं, क्यों कि कोई जीव राजा होता है, कोई घोड़ा होता है और कोई हाथी होता है । घोडा या हाथी होकर राजा का वाहन बनता है। कोई जीव उस અમૂર્તીમાંથી એક ઉપઘાત્ય હાય અને બીજી તેનું ઉપઘાતક હાય તથા એક અનુગ્રાહ્ય હોય અને બીજી' અનુગ્રાહક હોય. આ વિષે દૃષ્ટાંત આપે છે કે,-જેમ આકાશ તલવાર આદિ દ્વારા કાપી શકાતું નથી તેમજ શ્રીખંડ ચંદનાદિના લેપથી લેપી શકાતું નથી. આ પ્રમાણે અગ્નિભૂતિના મનેાગત સંશયનું સમર્થન કરીને તેનું નિરાકરણ કરવાને માટે કહે છે–” હે અગ્નિભૂતિ, તમારા આ મત મિથ્યા છે. કારણ કે સર્વજ્ઞ, કર્મીને પ્રત્યક્ષથી જુએ છે, જેમ ઘટ પટ આદિને અથવા હથેલીમાં રાખેલ આમળાને જુએ છે. અપન્ન પુરુષ જીવાની ગતિ આદિની વિલક્ષણતાને જોઈને અનુમાન પ્રમાણથી કને જાણે છે. અનુમાનના પ્રયાગ આ પ્રમાણે છે-જીવ કર્યાંથી યુક્ત છે, કારણ કે તેમની ગતિમાં વિચિત્રતા દેખાય છે. તથા કર્માંની વિચિત્રતા-ભિન્નતાને કારણે જ, વિચિત્રકવાળા પ્રાણીઓનાં સુખ-દુ:ખ આદિ વિચિત્ર ભાવ ઉત્પન્ન થાય છે. કારણ કે કોઈ જીવ રાજા થાય છે, કાઈ ઘેાડા થાય છે, અને કાઇ હાથી થાય છે. ઘેાડા કે હાથી થઈને
શ્રી કલ્પ સૂત્ર : ૦૨
寳寳寳寳寳
海鮮
कल्प
मञ्जरी
टीका
अग्निभूतेः
कर्मविषयक
संशय
निवारणम् । ॥सू०१०७॥
॥३८४॥