Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
DELHREMRPAN
श्री कल्प
कल्पमञ्जरी टीका
॥३६६।।
ऽस्ति न वा ? यतो वेदेषु-"विज्ञानघनएवैतेभ्यो भूतेभ्यः समुत्थाय पुनस्तान्येवानुविनश्यति न प्रेत्यसज्ञाऽस्ति" इति कथितमस्ति । अत्र विषये कथयामि-त्वं वेदपदानामर्थ सम्यग न जानासि । जीवोऽस्ति, यश्चित्तचैतन्यविज्ञान-संज्ञादिलक्षणैर्जायते । यदि जीवो न स्यात् तदा पुण्यपापयोः कर्ता को भवेत् ? तव यज्ञ दानादिकार्यकरणस्य निमितं को भवेत् ? तव शास्त्रेऽप्युक्तम्-"सबै अयमात्मा ज्ञानमयः" अतः सिद्धम्-जीवोऽस्तीति । इत्यादि प्रभुवचनं श्रुत्वा तस्य मिथ्यात्वं जले लवणमिव सूर्योदये तिमिरमिक, चिन्तामणौ दारिद्रयमिव गलितम् । जीव है या नहीं है ? क्यों कि वेदों में ऐसा कहा है कि "विज्ञानघनएवैतेभ्यो भूतेभ्यः समुत्थाय पुनस्तान्येवानुविनश्यति, न मेत्य संज्ञाऽस्ति" इति । अर्थात् विज्ञानघन ही इन भूतों से उत्पन्न होकर फिर उन्हीं में लीन हो जाता है। परलोक संज्ञा नहीं है ।।' इस विषय में मैं ऐसा कहता हूँ कि तुम वेद के पदों का सही अर्थ नहीं जानते । जीव का अस्तित्व है; जो चित्त, चैतन्य, विज्ञान तथा संज्ञा लक्षणों से जाना जाता है। यदि जीव
न हो तो पुण्य-पाप का कर्ता कौन है ? तुम्हारे यज्ञ दान आदि कार्य करने का निमित्त कौन है ? तुम्हारे शास्त्र में भी कहा है-'सबै अयमात्मा ज्ञानमयः' इति । अर्थात् 'वह आत्मा निश्चय ही ज्ञानमय है।' अतः सिद्ध हुआ कि जीव है । इत्यादि प्रभु के वचन सुनकर इन्द्रभूति का मिथ्यात्व, जल में नमक की भाति, सूर्योदय में अंधकार की तरह तथा चिन्तामणि रत्न की उपलब्धि होने पर दरिद्रता की तरह गल गया। उन्होंने सम्यक्त्व प्राप्त कर He R९ ते वेहवाय' ५ भाछ ? सावपाय से "विज्ञानघनएवैतेभ्यो भूतेभ्यः समुत्थाय पुनस्तान्येवानुविनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति" ति विज्ञानधन मा भूतोथी 4-1 थाय छ, भने ते विज्ञानधन પાછું પ્રાણીઓમાં જ લીન થઈ જાય છે, અને તેથી, આ વિજ્ઞાનઘનમાં પલેક સંજ્ઞા નથી, આ પ્રમાણેનું વેદ વાકય, છે તે બરાબર ને?” આ પ્રમાણેના વેદવાકયનું પુનરુચ્ચારણ કરી, ભગવાન ગૌતમને કહે છે કે, “હે ગૌતમ! તું આ વેદવાકયને અર્થ જાણતા નથી. માટે હું તે તમને સમજાવું છું કે, જીવનું અસ્તિત્વ છે. કારણ કે આ વિદ્યમાન,પણુ” ચિત્ત, ચૈતન્ય, વિજ્ઞાન તથા સંજ્ઞા લક્ષણે દ્વારા જાણી શકાય છે.” જે જીવની હયાતી ન હોય તે, પુણ્ય-પાપને કર્તા કોને ગણવે ? તમારા યજ્ઞ, દાન વિગેરે કાર્ય કરવાવાળા નિમિત્તભૂત કોણ છે ? તમારા વેદ શાસ્ત્રમાં કહ્યું છે કે “આ આત્મા નિશ્ચયથી જ્ઞાનમય છે” અર્થાત આ આત્મા ખુદ જ્ઞાનપિંડ જ છે. આથી સિદ્ધ થાય છે કે દરેક પ્રાણીમાં જીવ નામનું તત્વ મોજુદ છે.
આ પ્રકારે પ્રભુનાં વચન સાંભળી ઈદ્રભૂતિનું મિથ્યાત્વ પાણીમાં મીઠાની માફક એગળી ગયું. સૂર્યને પ્રકાશ થતાં જેમ અંધકાર દૂર થઈ જાય છે તેમ તેનું મિથ્યાત્વ નાશ પામ્યું. જેમ ચિંતામણીની ઉપલબ્ધિ થતાં
इन्द्रभूतेः
आत्मविषयक संशय वारणं तस्य दीक्षा
ग्रहण
वर्णनम् । ॥सू०१०६॥
॥३६६॥
શ
શ્રી કલ્પ સૂત્ર: ૦૨