Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प॥३६८॥
कल्प. मञ्जरी टीका
ब्रह्मचारी त्यागी बने लजुः तपस्वी शान्तिक्षमः जितेन्द्रियः शोधिः अनिदानः अल्पौत्सुक्यः (अवडिल्लः) अत्वरितः मुश्रामण्यरतः इदमेव नँग्रन्थं प्रवचनं पुरतः कृत्वा विहरति । स खलु इन्द्रभूति मानगारो गौतमगोत्रः सप्तोत्सेधः समचतुरस्रसंस्थानसंस्थितः बज्रऋषभनाराचसंहननः कनकपुलकनिकषपद्मगौरः उग्रतपाः दिप्ततपा: तप्ततपाः महातपाः उदारः घोरः घोरगुणः घोरतपस्वी घोरब्रह्मचर्यवासी उत्क्षिप्तशरीरः संक्षिप्तविपुलतेजोलेश्य: चतुर्दशपूर्वी चतुर्ज्ञानोपगतः सर्वाक्षरसंनिपाती श्रमणस्य भगवतो महावीरस्यादरसामन्ते ऊर्ध्वजानुरधःशिराः ध्यानकोष्ठोपगतः संयमेन तपसा आत्मानं भावयमानो विहरति ।।मू०१०६॥ गुप्तेन्द्रिय गुप्तब्रह्मचारी त्यागी, बनकीलज्जावंती वनस्पति के समान पाप से लज्जित होनेवाले, तपस्वी, क्षमा करने में समर्थ, जितेन्द्रिय, चित्तशोधक, निदान रहित, उत्सुकता रहित, अत्वरित (स्थिर), समीचीन संयम में लीन हुए । इसी निर्गन्थ प्रवचन को आगे करके विचरने लगे। वह गोतमगोत्रीय इन्द्रभूति नामक अनगार सात हाथ ऊंचे, समचतुरस्र संस्थानवाले तथा वऋषभ नाराचसंहनन से सम्पन्न थे। सुवर्ण के टुकडेकी कसौटीपर घिसी हुई रेखा के समान तथा कमलकी केसरके समान गौर वर्ण थे । उग्रतपस्वी, दीप्त तपस्वी, तप्ततपस्वी, महातपस्वी, उदार, घोर, घोरगुणी, घोरतपस्वी घोरब्रह्मचारी, देहको ममता से रहित, विशालतेजोलेश्याको संक्षिप्त करके रहनेवाले, चौदह पूरों के ज्ञाता चार ज्ञानों से युक्त और समस्त अक्षरों के ज्ञाता थे। श्रमण भगवान महावीर से न अधिक दूर और न अधिक समीप में ऊपर घटने और नीचा सिर किये गये, ध्यान रूपी कोष्ठ में प्राप्त होकर संयम और तपसे आत्मा को भावित करते हुए विचरने लगे।मू०१०६॥ કાયગુપ્તિના પણ ધારક બન્યા. ગુપ્તેન્દ્રિય, ગુપ્તબ્રહ્મચારી, ત્યાગી, પાપભીરૂ, તપસ્વી, ક્ષમાશીલ, જીતેન્દ્રિય, ચિત્તશોધક, નિદાનવિહીન, ઉત્સુકતા રહિત સ્થિર અને સંયમી બન્યા. આવી આઠ પ્રવચન માતા યુક્તબની નિગ્રન્થ પ્રવચનને શિરોધાર્ય કરી તેઓ વિચારવા લાગ્યા. આ ગીતમગોત્રી ઇન્દ્રભૂતિ અણગાર, સાત હાથીની ઉંચાઈવાળા હતા. તેમનું શારીરિક કદ સમચતુરસ્ત્ર સંસ્થાનવાળું હતું. તેમને શારીરિક બાંધો વજીરૂષભનારાચ સંહનનવાળો હતો. તેમને વણું કટી ઉપર સોનું કરવાથી જે લીટે થાય તેવા રંગને ઘઉંવર્ણી ચકચકિત હતું તેમ જ કમલની અંદર રહેલ કેસરપુંજ જે ગોરા-તપખિરિયા રંગનું હતું. તેઓ ઉગ્ર તપસ્વી, દીપ્ત તપસ્વી, તખતપસ્વી અને મહાતપસ્વી બન્યા. તેઓ ઉદાર ઘર, મહાગુણી અને મહાબ્રહ્મચારી થયા. દેહની મમતા રહિત બની, વિશાલ તેજલેશ્યાના ધારક થઈ તેમ જ તેને યથાયોગ્ય ગુપ્ત રાખી ચોદ પૂર્વના જ્ઞાતા થયા. ચાર જ્ઞાનના ધણી અને સમસ્ત અક્ષરજ્ઞાનમાં નિપુણ બન્યા. તેઓ ભગવાનની સમીપ રહી વિનયપૂર્વક બેઠતાં, ઉઠતાં ધ્યાનમાં લીન રહી સંયમ, તપ અને ભાવથી આમાને ભાવિત કરી વિચરવા લાગ્યા. (સૂ૦૧૦૬)
इन्द्रभूतेः
आत्मविषयक संशय वारणं तस्य दीक्षा
महण वर्णनम्।
॥३६८॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨