Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्पसूत्रे
॥१९१॥
20
गच्छन्तं भगवन्तं गोपदारकाः एवम् = अनुपदं वक्ष्यमाणं वचनम् अवादिषुः कथितवन्तः- “रे भिक्षो ! एतेन= अनेन ऋजुना मार्गेण मा गच्छ, किन्तु वक्रेण मार्गेण गच्छ येन भूषणेन कर्णः - त्रुटति तेन भूषणेन कर्णाभरणेन किं प्रयोजनं ? किमपि कार्य नास्ति । अयमपि ऋजुमार्गः कर्णत्रोटकाभरणवदेवास्ति यतोऽत्र ऋजुमार्गे महाटव्यामेको महाविकरालो दृष्टिविषः सर्पस्तिष्ठति, स सर्पः त्वां भक्षिष्यति ।
तत् = गोपदारकवचनं श्रुत्वा प्रभुः- श्रीमहावीरस्वामी ज्ञानबलेन = ज्ञानप्रभावेण अचिन्तयत् = चिन्तितवान् यत् सः चण्डकौशिकः सर्पः यद्यपि उग्रक्रोधप्रकृतिः = तीव्रक्रोधस्वभावोऽस्ति, तथापि स सुलभबोधिरस्ति । जीवमनुष्य आदि प्राणियों का तो कहना ही क्या ? उस चण्डकौशिक सर्प के विष के प्रभाव से विष की ज्वालाएँ फैलने से, उस अटवी का घास-फूस भी भस्म हो गया था। भस्म होने के बाद नया घास उगता नहीं था। चंडकौशिक के विषजनित इस उपद्रव के कारण अटवी का वह मार्ग रुक गया था कोई आवागमन नहीं करता था ।
उसी सीधे मार्ग से भगवान् को जाते देख गुवालों के लड़कों ने भगवान से कहा- हे भिक्षु ! इस सीधे रास्ते से मत जाओ, चकरदार रास्ते से जाओ। जिससे कान ही टूट जाय, उस कान के आभूषण से क्या प्रयोजन ? अर्थात् इस सीधे रास्ते से क्या लाभ जब कि इससे जाने पर लक्ष्य स्थान पर पहुँचने से पहले ही प्राणों से हाथ धोने पड़े ? यह सीधा रास्ता कान तोड़ देने वाले गहने के समान है। इस रास्ते में एक महाविकराल दृष्टिविष सर्प है। वह तुम्हें खा जायगा ।
વડે, તેના ઉપર પ્રહાર કરતા હતા. તે ઉપરાંત, તેના અવયવાને, દાંતથી કરડી ખાતા. આકાશમાં ઉડનાર પક્ષી પણ, તેના િિવષથી નીચે પટકાઇ પડતુ, અને મરણને આધિન થતુ. જ્યારે આવા ઉચે ઉડવાવાળા પક્ષી સુધી, તેનુ ઝેર ચે ચડતું તો જમીન પર ચાલનાર પ્રાણીઓની તો વાત જ શી? ઘાસ આદિના અંકુરા પણ નવીન પણે કૂટતાં નહિ હોવાને કારણે આખા રસ્તો વેરાન અને સ્મશાન ભૂમિ જેવા થઇ ગયા હતો. જાણે અહિ કાઈ રણ ઉભુંથયું ન હોય ! તેમ આખા પ્રદેશ નિઃસત્ત્વ બની ગયેા હતો.
જ્ઞાનીઓ અને સાધુજાને, ગૃહસ્થાની માફક, કાંઈ ગુપ્તતા જાળવવાની ન હોવાથી આડે માગે જવા આવવાનુ કાંઇ પ્રયેાજન હોતું જ નથી તેથી, તેઓ હંમેશા સીધા માર્ગે જ જવા ટેવાયેલા હોય છે. તે અનુસાર ભગવાન પણ, સાધુ માર્ગી હોવાથી, જાહેર રસ્તો પકડ્યો, અને તે તરફ તેમણે ચાલવા માંડયુ,
ભગવાન તો, આ બધુ પ્રથમથીજ જાણતાં હતાં. અને તે સપના ઉદ્ધાર તેમના જ હાથે થવા લખાયેલે હતો અને આ વાત તેમના ખ્યાલમાંજ હતી. વળી યક્ષના ઉગ્ર પરિતાપેાથી જેએ ડગ્યાં નહિ, તેને એક મામુલી સ
શ્રી કલ્પ સૂત્ર : ૦૨
ARARARAKAM
कल्प
मञ्जरी
टीका
विकटा
टीमार्गेण गमने भगवते गोपदारककृतनिषेधः ।
।। सू०८५ ||
॥१९१॥