Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्री कल्प
भीतः स भटः 'इयमपि एतादृशमकार्य मा कुर्यात्' इति कृत्वा तां वसुमतीं किञ्चिदपि न भणित्वा कौशाम्ब्याश्चतुष्पथे व्यक्रीणात् । विक्रीयमाणां तामेका गणिका मूल्यं दत्वाऽक्रीणात् । सा वसुमती तां गणीकामभणत्हे अम्ब ! काऽसित्वम् ?, केनार्थेनाहं त्वया क्रीता?, सा भणति-'अहं गणिका-मम कार्य परपुरुषपरिरञ्जनम् । तस्या ईदृशं हृदयविदारकमनार्य वज्रपातमिव वचनं श्रुत्वा सा क्रन्दितुमारभत । तस्या आर्तनादं श्रुत्वा तत्रस्थितो धनावहः श्रेष्ठी अचिन्तयत्-'इयं कस्यापि राजवरस्य ईश्वरस्य वा कन्या दृश्यते, मा इयमापद्भाजनं भवतु' इति चिन्तयित्वा स तदिष्टं द्रव्यं दत्वा तां कन्यां गृहीत्वा निजभवनेऽनयत् । श्रेष्ठी तद्भार्या मूला च तां निजपुत्री
सूत्रे
कल्पमञ्जरी टीका
।।२८१॥
मृतक देखकर वह भट जरा भी डरा नहीं, यह राजकुमारी भी ऐसा ही अकार्य न कर बैठे, यह सोच कर उसने वसुमती से कुछ भी न कहा और कौशाम्बी के चौक में लेजाकर बेच दिया। विकती हुई वसमती को एक वेश्याने मूल्य देकर खरीदा। वसुमतीने उस वेश्या से कहा-'माता, तुम कौन हो? किस प्रयोजन से मुझे रखीदा हैं ?' वेश्या बोली-' में गणिका हूँ, परपुरुषों का मनोरंजन करना मेरा कार्य है।' गणिका के इस प्रकार के हृदयविदारक, अनार्य और वज्रपात के समान व्यथाजनक वचन सुनकर वह रोने लगी। उसका आर्तनाद सुनकर वहाँ खडे धनावह सेठने विचार किया यह किसी उत्तम राजा की या धनिक की कन्या दीखती है। यह आपत्ति का पात्र न बने तो अच्छा, ऐसा सोचकर गणिका को इच्छित धन देकर वसुमती को
चन्दनबालायाः
मा वर्णनम् ।
०९६॥
RTITARADIS
રાણી જીભ કરડી મરી ગઈ. ધારિણી રાણીની આવી દશા જોઈ દ્વાએ વિચાર કર્યો કે કદાચ વસુમતી પણ આ પ્રમાણે કરી બેસે તે ? આથી તેણે વસુમતીને કાંઈ પણ કહ્યું નહિ ને સીધી કૌશામ્બી નગરીમાં લઈ જઈ તેને ચેક વચ્ચે ઉભી રાખી અને તેનું લિલામ કરી પૈસા ઉપજાવ્યા. આ વસુમતીનું વેચાણ એક વેશ્યાને ત્યાં થયું. કારણ કે તેણીએ વધારે મૂલ્યની આંકણી મૂકી હતી. આ દશ્ય જોઈ વસુમતીએ વેશ્યાને પ્રશ્ન કર્યો કે “હે માતા ! તમે કોણ છે અને કયા પ્રજનથી તમે મારી ખરીદી કરો છો ?” વેશ્યાએ આ સાંભળી પ્રત્યુત્તર આપે કે “હું ગણિકા છું અને પરપુરુષના મનરંજન માટે તારી ખરીદી કરૂં છું.' ગણિકાનું આવું અનર્થકારી હૃદયવિદારક અને વાપાત સમાન વ્યથાજનક વચન સાંભળી વસુમતી હૃદયફાટ રૂદન કરવા લાગી. તેનું કપાત સાંભળી ત્યાં ઉભા રહેલા ધનાવહ શેઠ મનમાં વિચાર કરવા લાગ્યા કે આ કન્યા કેઈ ઉત્તમ રાજાની અથવા કોઈ શેઠની હોવી જોઈએ. જેથી આ આપત્તિનું પાત્ર ન થાય તે સારૂં એટલે આ વેશ્યાને ત્યાં ન વેચાય તે ઈચ્છવા યોગ્ય છે. એમ વિચારીને તે રોકે
REPROSHARE
॥२८॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨