Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
SARE
श्रीकल्प
सूत्रे
कल्पमञ्जरी टीका
पादौ-चरणौ च नियन्त्र्य-निगडितौ कृत्वा एकस्मिन् भूमिगृहे तां-वसुमती स्थापयित्वा तद्-भूमिगृहं तालकेन नियन्त्र्य-नियन्त्रितं कृत्वा स्वयं तस्मिन्नेव ग्रामे-कौशाम्बी नगर्यामेव पितृगृहे गता। सा-निगडितहस्तपादा वसुमती च तत्र-नियन्त्रिते भूमिगृहे क्षुधया पीड्यमाना चिन्तयति मनसि विचारयति, चिन्ता स्वरूपमाह-'कस्य रायकुलं' इत्यादिना-'मे मम राजकुलं-नृपवंशः कुत्र-क्य ? तथा इयम् उपस्थिता मम दुर्दशा गर्हितावस्था कीदृशी? अनयोर्नास्ति किंचिदपि साम्यम् । अहो ! मेमम पुरा-पूर्वभवे कृतम्-उपार्जितं कर्म अशुभकर्म किकथम्भूतमस्ति ? यस्य-अशुभकर्मण: ईदृश:एवम्विधः विपाका दुर्दशालक्षणं फलम् उदयमागतः।" एवं चिन्तयन्ती सा कारागारमुक्तिपर्यन्तं तपः अनशनलक्षणं करिष्यामि' इति कृत्वा-इति विचार्य मनसि 'नमो अरिहंताणं' मूलाने नाई से वसुमती का सिर मुंडवा दिया। हाथों में हथकड़ी और पैरों में बेड़ी डाल दी। तब वसुमती को एक भौयरे में बंद कर दी। भौंयरे को ताला जड़ दिया। यह सब करके वह मूला, कौशाम्बी में ही अपने माय के (पिता के घर) चल दी। हाथों-पैरों से जकड़ी वसुमती भौंयरे में पड़ी हुई मन ही मन विचार करने लगी। वह क्या विचार करने लगी सो कहते हैं
कहाँ तो मेरा वह राजवंश-जिसमें मेरा जन्म हुआ और कहाँ यह इस समयकी मेरी दुर्दशा ? दोनों में तनिक भी समानता नहीं । आह ! पूर्व भव में मेरे द्वारा उपार्जित अशुभ कर्म न जाने कैसा है ? जिसका फल ऐसा भोगना पड़ रहा है। इस दुर्दशा के रूपमें जो उदय में आया है। इस प्रकार विचार करती हुई वसुमतीने यह निश्चय कर लिया कि 'जब तक मैं इस कारागार से छुटकारा न पाऊँगी तब तक अनशन तपस्या करूँगी।' इस प्रकार विचार कर वह वमुमति 'नमो अरिहंताणं' इत्यादि रूप पंचपरमेष्ठी मंत्र का जाप करने लगी। જાણુને મૂલાએ હજામને બોલાવી તેની પાસે વસુમતીનું માથું મુંડાવી નાખ્યું. અને હાથમાં હાથકડી અને પગમાં બેડી નાખી. પછી વસુમતીને એક ભેંયરામાં પૂરી દીધી, ભેંયરાને તાળ વાસી દીધું. આ બધું કરીને તે કૌશામ્બીમાં જ પિતાને પિયર ચાલી ગઈ. હાથ અને પગોથી બંધાયેલી વસુમતી તે ભયરામાં કેદ–અવસ્થામાં મનોમન વિચાર કરવા લાગી. તે શે વિચાર કરવા લાગી તે બતાવે છે–
કયાં મારો એ રાજવંશ, જેમાં મારો જન્મ થયે અને કયાં મારી આ સમયની દુર્દશા ? બન્નેમાં જરી પણ સમાનતા નથી. અહા ! પૂર્વભવમાં મેં ઉપાર્જિત કરેલ અશુભ કર્મ શું ખબર કેવાં છે, કે જેનું આવું ફળ ભેગવવું પડે છે ! આ દુકશાના રૂપે જ તે ઉદયમાં આવ્યા છે.” આ પ્રમાણે વિચાર કરતી વસુમતીએ એ નિર્ણય કર્યો કે “ જ્યાં સુધી આ કારાગારમાંથી મારે છુટકારે ન થાય ત્યાં સુધી હું અનશન તપસ્યા કરીશ.” આ પ્રમાણે
चन्दनबालायाः
चरित वर्णनम् । ॥सू०९६||
હૈ
॥२९॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨