________________
श्रीकल्प
श्रीकल्पमञ्जरी
सुत्रे
॥३०॥
टीका
अन्तिमो
औषधप्रयोगेण तं-श्रीवीरस्वामिन नीरुजनिय॑थं कृत्वा स्व-निजं गृहम् अगच्छताम् गतवन्तौ। तेन कुकृत्येन गोपालः कालावसरे मृत्वा सप्तकं नरकं गतः। श्रेष्ठी-सिद्वार्थः वैद्यःखरकश्वेमौ द्वौ कालावसरे कालं कृत्वा तेन शुभकर्मणा-पुण्यकर्मणा द्वादशे कल्पे-अच्युताख्ये देवलोके उपपन्नौ-देवत्वेनोत्पन्नौ ॥सू०९७॥
मूलम्-तएणं से समणे भगवं महावीरे इरियासमिए, जाव गुत्त बंभयारी, अममे, अकिंचणे, अकोहे, अमाणे, अमाए, अलोहे संते, पसंते, उपसंते, परिणिबुए, अणासवे, अग्गये, छिण्णगंथे, छिण्णसोए, निरुवलेवे, आयहि , आयाहए, आयजोइए, आयपरकमे, समाहिपत्ते, कंसपायंवमुक्कतोए, संख इव निरंजणे, जीवो इव अप्पडियगई, अञ्चकणगंविव जायसवे, आदरिसफलगमिव पागडभावे, कुम्मोव्व गुर्तिदिए, पुक्खरपत्तंब निरुवले वे, गगणमिव निरालंबणे, अणिलोव्व निरालए, चंदोइव सोमलेसे, सूरो इव दित्ततेए, सागरो इव गंभीरे, विहगो इव सव्वओ विप्पमुके, मंदरी इव अपकंपे, सारयसलिलंब सुद्धहियए, खम्गिविसाणंव एगजाए, भारंडपक्खीव अप्पमत्ते, कुंजरो इव सोंडीरे, वसभी इव जायस्थामे, सीहो इव दुद्धरिसे, वसुंधरेव सव्वफाससहे, मुहुयहुयासणो इव तेयसा जलते वासावासवजं अट्ठसु गिम्ह हेमंतिएसु मासेमु गामे २ एगरायं जयरे २ पंचरायं वासीचंदणकप्पे समलेटुकंचणे समसुहदुहे इह लोगपरलोग अप्पडिबद्ध आडिने संसारपारगामी कम्मणिग्यायणटाए अब्भुहिए विहरइ, नस्थिणं तस्स भगवओ कत्थइ पडिबंधे । पचार से भगवान् महावीर को नीरोग करके अपने २ घर चले गये। इस पापकर्म के कारण वह गुवाल मृत्यु के अवसर पर मर कर सातवें नरक में गया। सेठ सिद्धार्थ और खरक वैद्य दोनों यथासमय शरीरत्याग कर उस पुण्य कर्म के उदय से बारहवें अच्युत नामक देवलोक में देवरूप से उत्पन्न हुए ॥ सू० ९७॥
વેરને સ્વભાવ કરેળીયાની લાળ જે હોય છે. જેમ કરેળીયાની લાળ બહાર નીકળતાં વધવા જ માંડે છે. અને તેને આરેતારે આવતું નથી, અને તેમાં સપડાયેલ જીવજંતુ તેમાંથી કોઈ કાળે નીકળી શકતું નથી. તે પ્રમાણે વેરની પરંપરા વધતી જ રહે છે અને તે વૈરાનુબંધી કમે એક પછી એક બંધાતા બંને ભેગવાતા જાય છે. માટે વેરને બદલે વાળવાની ઇચ્છા ન રાખવી; પરંતુ તેની ક્ષમાપના કરતાં તે નિમ્ળ અને નિર્જીવ થઈ જાય છે. બીજ બળી ગયા પછી જેમ તેનામાંથી અંકુરો ફૂટતા નથી તેજ પ્રમાણે વેરનું ઉપશમ થતા તે શમી જાય છે, માટે જે જે ભવમાં વેરે ઉત્પન્ન થયાં હોય તે સર્વેનું ઉપશમ માનવ ભવમાં વિવેક અને સમજણપૂર્વક કરી નાખવું જોઈએ. અન્ય ભમાં આવી સામગ્રી હોતી નથી, તેમ જ જીવને પણ ક્ષયોપશમભાવ માનવભાવ એટલે તે નથી. (સૂ૦૯૭)
पसर्ग
वर्णनम् । || सू०९७॥
॥३०॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨