Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
मञ्जरी टीका
॥२७०॥
खलु ईदृशस्य महापुरुषस्याभिग्रहं पूरयितुं न शक्नुमः'। एवमटतो भगवतः पञ्चदिवसोनाः षण्मासा व्यतिक्रान्ताः। ततः खलु द्वितीये दिवसे लोगनिगडबन्धनत्रोटनप्रतिनिधित्वे अनादिकालीनभवबन्धनत्रोटनं कर्तु लोहकारस्थानीयो भगवान् धनावह श्रेष्ठिनो गृहे चन्दनवालाया अन्तिके समनुमाप्तः, तं दृष्ट्वा सा चन्दना हष्टतुष्टा चित्तानन्दिता हर्षवशविसर्पहृदया चिन्तयति--
“अहो पात्रं मया प्राप्त, किञ्चित् पुण्यं ममास्त्यपि।
यदयम् अतिथिः प्राप्तः, कल्पवृक्षो ममाङ्गणे" ॥९॥ इति । चिन्तयित्वा भगवन्तं प्रार्थयति-"नोचितमिदं भक्तं भदन्तस्य, तथापि यदि कल्पनीयं तदा ममोपरि कृपां कृत्वा गृह्णातु"। ततः खलु स भगवांस्तत्र द्वादशपदानि प्रतिपूर्णानि पश्यति अश्रुरूपं त्रयोदशं पदं न महावीर हैं, और अतीव दुष्कर अभिग्रह के कारण भ्रमण कर रहे हैं। हम लोग मन्दभाग्य हैं कि ऐसे महापुरुष के अभिग्रह को पूरा नहीं कर सकते। इस प्रकार भगवान् को घूमते-घूमते पाँच दिन कम छ माह हो गये। तब दूसरे दिन लोहे की बेडियों को तोड़ने के स्थानापन्न अनादि कालीन संसार-बंधनों को तोड़ने के लिए लोहकार के समान भगवान धनावह सेठ के घर में चन्दनवाला के समीप पहुँचे। भगवान् को देखकर चन्दना हृष्ट-तुष्ट हुई। उसके चित्त में आनन्द हुआ। हर्ष से उसका हृदय विकसित हो गया। वह सोचती है
"किंचित पुण्य शेष है मेरा, मुझे मिले यह पात्र महान ।
अतिथि रूप में कल्पवृक्ष ही, उग आया ऑगन-उद्यान" || इस प्रकार विचार कर उसने भगवान से प्रार्थना की- यह भोजन भगवान् के योग्य नहीं है, तथापि यदि कल्पनीय हो, तो हे भगवान् । मुझ पर कृपा करके ग्रहण कीजीए।' तब भगवान ने वहाँ बारह बोलों का
આ પ્રકારે અવરજવર કરતાં છ મહિનામાં પાંચ દિવસ ઓછા એટલે સમય પસાર થઈ ગયે. આ વ્યતીત વખતના બીજે જ દિવસે કઈ એક ઘેર આહાર અર્થે જઈ પહોંચ્યા, તે ત્યાં લોઢાની બેડિએથી બંધાએલ સ્થિતિમાં ચંદનબાલા નામની કોઈ એક કુમારિકાને તેમણે ધનાવહ શેઠના મકાનમાં જઈ ભગવાન જાણે સાક્ષાત્ લોખંડની બેડી, તેડવાને બદલે અનાદિ કાલિક સંસારની બેડીને તેડવાવાળા લુહાર આવ્યા ન હોય ! તેમ ચંદનબાલા ભગવાનને જોઈ હર્ષથી પુલકિત થઈ. તેના ચિત્તમાં આનંદ વ્યાપી ગયો. તેનું હૃદય વિકસિત થયું અને તે વિચારવા લાગી કે “હજુ મેં પાપ કરતાં પાછું વાળીને જોયું છે કે શેષ પુણ્યના પ્રતાપે આવા મહાનપાત્ર મારી પાસે આવી ચડયા ! જાણે આ અતિથિ રૂપમાં કલ્પવૃક્ષ જ મારા આંગણા રૂપી ઉદ્યાનમાં ઉગી નીકળ્યું. આ પ્રકારે વિચારી તેણી એ પ્રભુને પ્રાર્થના કરી કે હે ભગ
વાન ! આ ભોજન ગ્રહણ કરવા ગ્ય નથી, છતાં ક૯૫વા યોગ્ય હોય તે હે ભગવાન, આપ મહેરબાની કરી લે कार मेवी भारी प्रार्थना छे.
अभिग्रहपूर्तयेष्टतः म चन्दनबाला
समीपेST गमन
वर्णनम् । सु०९५॥
॥२७॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨