Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
कल्पमञ्जरी
॥२१॥
टीका
कुर्वन् एवमवादीत-रे भिक्षो! कुत्र गच्छसि ? तिष्ठ तिष्ठ' एवं कथयित्वा कल्पान्तकालपवनमिव संवर्तकाभिधं वायुं विकृत्य उपसर्ग करोति, तद्यथा-तेन संवर्तकवायुना वृक्षाः पतिताः, पर्वताः कम्पिताः, धूलिपटलेन अतुलोऽन्धकारो जातः। जलोर्मय आकाशं स्पष्टुमिव उच्छलन्ति पश्चात् पतन्ति च, गङ्गायाः जले सा नौरपि उपरि आकाशे उत्पतति निपतति च, तेन दोलायमानायाः तस्या नावः स्तम्भो भग्नः, काष्ठपट्टानि टितानि, पवनरोधिका पताका स्फटिता, नौस्थिता जनाः भयभीताः स्व-स्व-जीवन शङ्कमानाः कलकलरवं कर्तुमारभन्त । नाव आत्मरूपो नाविको भयोद्विग्नः किंकर्तव्यमूढः संजातः । तस्मिन् काले तस्मिन् समये श्रमणस्य भगवतो 'किल-किल' शब्द करता हुआ बोला-'रे भिक्षु, कहाँ जाता है ? ठहर, ठहर !' इस प्रकार कह कर उसने प्रलयकालीन पवन के समान संवर्तक नामक वायु को विकुर्वणा करके उपसर्ग किया। उपसर्ग इस प्रकार हुआ-उस संवर्तक से वृक्ष गिर गये, पर्वत काप उठे, धल का ऐसा पटल उठा कि अतुल अंधकार छा गया। जल की हिलोरें जैसे आकाश को स्पर्श करने के लिए उपर उछलतीं और बाद में गिरती थीं। गंगा के पानी में वह नौका भी आकाश में उड़ने और नीचे गिरने लगी। डगमगाने के कारण उस नौका का स्तंभ टूट गया। काठ के पटिये टूट गये। हवा को रोकने वाली पताका (पाल) फट गई। नौका पर आरूढ़ जन भयभीत हो गये, जीवन के विषय में शंका करते हुए कल-कल शब्द करने लगे। नौका का नाविक चिन्तित हो उठा, भय के कारण खिन्न हो गया और कि कर्तव्यमृढ़ हो गया। બલવા લાગ્યો–“હે ભિક્ષુક ! કયાં જાય છે? ઉભે રહે !' આમ કહી પ્રલય નીપજાવે તેવાં સંવર્તક નામના વાયુને વૈક્રિય શક્તિ દ્વારા પેદા કર્યો અને ભગવાનને ઉપસર્ગ આપવા તૈયાર થયે. આખા ઉપસર્ગનું વર્ણન નીચે મુજબ છેઃ
આ પ્રલયકારી પવનને લીધે વૃક્ષે ઉખડીને પડવા લાગ્યાં, પર્વતે કંપવા લાગ્યાં, ધૂળને વળ ચડાવી તેણે સર્વત્ર અંધકાર પાથરી દીધે. માજાઓ ખૂબ ઉછળવા લાગ્યાં, આ મેજાએ જાણે આકાશને સ્પર્શી રહ્યા હોય તેમ જણાવા લાગ્યાં. આ મજા એ ઉચે ચઢીને નીચે પટકાતી વેળાએ ભય કર ગજનાઓ થતી હતી. આ મોજાંએને કારણે ગંગાના પાણીમાં વહેતી આ નૌકા પણ આકાશમાં ઉછળતી અને ફરી પાછી નીચે ગબડી પડતી હતી. ડગમગવાને કારણે તેને સ્થંભ તૂટી ગયે, : લાકડાનાં પાટિયાં પણ• વેરવિખેર થઈ ગયાં. હવાને આધારે ફરફરતે સઢ પણ ફાટી ગયે. હલેસાં કાંઈ કામના ન રહ્યાં. નૌકામાં બેઠેલાં માણસો ભયભીત થઈ ગયાં. જીવનદોરી તૂટી જવાની શંકાથી હાહાકાર થવા મંડયા. નૌકાને નાવિક પણ ચિંતાતુર થઈ ગયા. ભયના કારણે તેને ખૂબ ખિન્નતા વ્યાપી ગઈ. તે દિમૂઢ અને વિચારશૂન્ય થઈ ગયે.
गङ्गानद्यां भगवतः
सुदंष्ट्र देवकृतोपूसर्ग वर्णनम्। सू०८८॥
॥२१०॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨