________________
श्रीकरण
कल्पमञ्जरी रीका
॥२६६॥
विहारानुक्रमेण गतवान् । ततः खलु विहरन् भगवान् श्रीवीरस्वामी कौशम्ब्यां नगया समवस्तः। तत्र खलु शतानीको नाम राजा आसीत् । तस्य मृगावती नाम महिषीराज्ञी, तस्याः मृगावत्याः विजया नाम प्रतिहारिकाः द्वारपाली, तस्य शतानीकराजस्य वादि नामको धर्मपालका धर्माध्यक्षः गुप्तनामा च अमात्यः मन्त्री आसीत्। तस्य-गुप्तनाम्नो मन्त्रिणो नन्दा नाम भार्या, सा नन्दा श्राविका श्रमणोपासिको आसीत् । असौ= नन्दा मृगावत्याः राजमहिष्याः सखी वयस्या बभूव । तत्र कौशाम्ब्यां नगया खलु भगवान् श्रीवीरस्वामी पौषशुद्धायां-पौषमासस्य शुक्लपक्षीयायां प्रतिपदितिथौ ट्रव्यक्षेत्रकालभावं समाश्रित्य त्रयोदशवस्तु समाकुलंन्त्रयोदशवस्तु युक्तम् इममेतद्रपं वक्ष्यमाणलक्षणम् अभिग्रहम् अभ्यगृह्णात् स्वीकृतवान् । तद्यथा-तत्र प्रथमं द्रव्यतोऽभिग्रहः प्रदयेते-शूर्पकोणे १ स्थिता बाष्पिता: स्विन्ना माषा:-'बाकुला' इति प्रसिद्धाः २ भवेयुः, क्षेत्रतोऽभिग्रहः-दायिकाभिक्षादात्री कारागारे स्थिता ३ भवेत्-तत्रापि कारागारेऽपि देहल्यां ग्रहद्वारे उपविष्य-आसीना ५ भवेत् , वीरप्रभु चलते-चलते शिशुमार नगर में पधारे। तदनन्तर भगवान् कौशाम्बी नगरी में पधारे। कौशाम्बी नगर में शतानीक नामक राजा था। मृगावती नामक उनकी रानी थी। मृगावती की द्वारपालिका का नाम विजया था। शतानीक राजा का विजय नामक धर्माध्यक्ष था और गुप्त नामक मंत्री था। गुप्त नामक मंत्रीकी पत्नीका नाम नन्दा था। नन्दा श्राविका थी और रानी मृगावती की सहेली थी।
वीर भगवान ने पौष मास के शुक्ल पक्ष की प्रतिपदा तिथि में द्रव्य, क्षेत्र, काल, भावकी अपेक्षा, तेरह बातों से युक्त इस प्रकार का अभिग्रह धारण किया । पहेले द्रव्य की अपेक्षा से अभिग्रह बतलाते हैं(१) सूप (छाजले) के कोने में, (२) उबाले हुए उड़द अर्थात् बाकले हों; क्षेत्र से अभिग्रह बतलाते हैं(३) भिक्षा देने वाली कारागार में स्थित हो, (४) कारागार में देहली-दरवाजे पर हो (५) सो भी बैठी हो, અગિયારમું ચોમાસું કર્યું. ચોમાસું પૂર્ણ કર્યા પછી વીરપ્રભુએ વિહાર કરતા કરતા શિશુમાર નગરમાં પધાર્યા. ત્યારબાદ ભગવાન કૌશામ્બી નગરીમાં પધાર્યા. કૌશામ્બી નગરીમાં શતાનીક નામના રાજા હતા. તેમને મૃગાવતી નામની રાણી હતી. મૃગાવતીની દ્વારપાલિકાનું નામ વિજયા હતું. શતાનીક રાજાનો વાદી નામને ધર્માધ્યક્ષ હતું અને ગુપ્ત નામે મંત્રી હતા. ગુપ્ત નામના મંત્રીની પત્નીનું નામ નન્દા હતું. નન્દા શ્રાવિકા હતી અને રાણી મૃગાવતીની બેનપણી હતી.
વીરભગવાને પોષ માસના શુકલ પક્ષની પડવેની તિથિએ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ તેર બાબતે વાળો આ પ્રકારને અભિગ્રહ ધારણ કર્યો. પહેલા દ્રવ્યની અપેક્ષાએ અભિગ્રહ બતાવે છે–(૧) સૂપડાના ખૂણામાં (૨) બાફેલા અડદ એટલે કે બાકળા દેય; ક્ષેત્રથી અભિગ્રહ બતાવે છે–(૩) ભિક્ષા દેનારી વ્યક્તિ કારાગારમાં રહેલ હાય (૪) કારાગારમાં પણ દરવાજાના ઉંબરામાં હોય (૫) તે પણ બેઠેલ હોય (૬) વળી એક પગ ઉંબરા બહાર
भगवतोऽ
भिग्रह र वर्णनम् ।
॥०९४॥
॥२६६॥
રીઝ
શ્રી કલ્પ સૂત્ર: ૦૨