Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
कल्प
श्रीकल्प
सूत्रे ॥२६०॥
मञ्जरी
टीका
भगवत आचार
परिपालन
पाणिनः ग्रासैषणायै आहारान्वेषणार्थ तिष्ठतः प्रेक्ष्य दृष्ट्रा" स्वयं तस्मात् प्राणिनामाहारान्वेषणस्थानात न्यवर्तत परावर्तत । अथ च पुरतः स्वगमनात्पूर्वतः स्थितं श्रमण शाक्यादिकं वा ब्राह्मणं वा ग्रामपिण्डावलगं भीक्षयाजीवनयात्रानिर्वाहक तत्तद्ग्रामाश्रयिणं भिक्षुकविशेष वा अतिथि साधु वा श्वपाकं चाण्डालं वा प्रेक्ष्य दृष्टा तेषां पूर्वतः स्थित श्रमणादीनामन्तरायो मा भूदिति बुदया ततो निवर्तमानः, तथा-जनेषु पूर्वोक्तश्रमणादिविषयम् अप्रत्ययम् अविश्वासं परिहरन परित्यजन , अहिंसन्माणातिपातादीन वर्जयंश्च सदा सर्वदा समितः ईर्ष्यासमित्यादियुक्तः सन् मन्दं मन्द-शनैः शनैः पराक्रम्य-परावृत्य-निवृत्तो भूत्वा अन्यत्र-अपरस्थाने ग्रासम्=आहारम् एषयामास-गवेषितवान् । तत्र भिक्षाचर्यायां तेन सुपिकं व्यन्जनादियुक्तं वा असूपिकम् व्यञ्जनादिरहित वा, आईप्रसिद्धम् शुष्कं नीरसं भर्जितचणकादिकं वा शीतपिण्डम्=पर्युपितमाहारं पुराणकुल्माष-जीर्णमाषम् अथवा-यद्वाखोज में स्थित देखकर, स्वयं ही उस स्थान से निवृत्त हो जाते थे। इसके अतिरिक्त अपने पहुंचने से पहले से खड़े शाक्य आदि श्रमण को, ब्राह्मण को, अथवा भीख मांग कर जीवन-निर्वाह करने वाले भिखमंगे को, अथवा किसी विशेष ग्राम का आश्रय लेने वाले भिक्षुक को, साधु को, या चाण्डाल को देखकर उन श्रमण आदि को भोजन-लाभ में विघ्न न हो जाय, ऐसा विचार करके उस स्थान से फिर जाते थे। तथा लोगो में उक्त श्रमण ब्राह्मण आदि के अविश्वास का परिहार करते हुए प्राणातिपात आदि पापों से बचते हुए सदैव ईर्या आदि समितियों से सम्पन्न होकर, धीरे धीरे फिरकर दूसरे स्थान पर आहार की गवेषणा करते थे। दूसरे स्थान पर भी चाहे व्यंजन आदि से संस्कार किया हुआ आहार मिले या संस्कार न किया हुआ मिले, गीला मिले या भुने चने आदि रूखा सूखा मिले, वासी मिले या पुराने उड़द मिले, चने आदि के छिलके પ્રાણીઓને આહારની શોધમાં ઉભેલા જોતા તે તેઓ પિતે તે જગ્યાએથી પાછા ફરી જતા હતા. તદુપરાંત પિતે ત્યાં પહોંચ્યા પહેલાં ત્યાં ઉભેલા શાક્ય આદિ શ્રમણને, બ્રાહ્મણને અથવા ભીખ માગીને જીવનનિર્વાહ કરનાર ભિખારીએને અથવા કોઈ ખાસ ગામને આશ્રય લેનાર ભિક્ષુકને, સાધુને કે ચાંડાલને જોઈને તે શ્રમણ આદિને ભોજનપ્રાપ્તિમાં વિઘ્નરૂપ ન થાય તેવા ઉદ્દેશથી વિચાર કરીને તેઓ તે સ્થાનેથી પાછા ફરી જતા હતા. તથા લેકોમાં પૂર્વોક્ત શ્રમણ, બ્રાહ્મણ આદિના અવિશ્વાસને ત્યાગ કરતા પ્રાણાતિપાત આદિ પાપથી બચતા સદૈવ ઈષ્ય આદિ સમિતિઓથી યુક્ત થઈને ધીરે ધીરે ફરીને બીજી જગ્યાએ આહારની ગવેષણા કરતા હતા. બીજી જગ્યાએ પણ ચાહે શાક-ભાજી સહિતના આહાર મળે કે ચાહે શાક-ભાજી વિનાનો આહાર મળે, ભીને આહાર મળે કે શેકેલા ચણા આદિને લુખ-સૂકે આહાર મળે, વાસી મળે કે પુરાણા અડદ મળે, ચણા આદિના ફતરો મળે કે નિઃસત્ત્વ અન્ન મળે, જે કંઈ પણ
र विधि
मई वर्णनम् ।
सू०९३॥
॥२६॥
श्री ३९५ सूत्र:०२