________________
श्रीकल्प
सूत्रे ॥२३०॥
गृहस्थपात्रे न अभुङ्क्त । अशनपानस्य मात्राज्ञो रसेषु अगृद्धः अप्रतिज्ञ आसीत् । अक्ष्यपि नो मामार्जयत् , नो अपि, च गात्रम् अकण्डूयत् विहरन् भगवान् तिर्यक् पृष्ठतश्च न प्रेक्षत, शरीरममाणं पन्थानम् अग्रे विलोक्य ईर्यासमित्या यतमानः पथप्रेक्षी व्यहरत् । शिशिरे बाहू प्रसार्य पराक्रमत । न पुनर्वाहू स्कन्धयोरवाऽलम्बत । अन्ये मुनयोऽपि एवमेव रीयन्तु इति कृत्वा माहनेन अप्रतिज्ञेन भगवता एष विधिः बहुशोऽनुक्रान्तः ॥मू०९०॥ मन को विकृत न करते हुए, संयम और तप से आत्मा को वासित करते हुए विचरे। भगवान् ने परवस्त्र का सेवन नहीं किया और गृहस्थ के पात्र में भोजन नहीं किया। वे भोजन-पानी की मात्रा के ज्ञाता थे, रसों में अनासक्त थे और अप्रतिज्ञ थे। उन्हों ने कभी आँख तक की भी.सफाई नहीं की, काया को खुजलाया नहीं। विहार करते समय वे न इधर-उधर देखते थे, न पीछे की ओर देखते थे। सामने शरीरममाण मार्गको देखते हुए, ईर्यासमितिपूर्वक यतना करते हुए चलते थे। शिशिर ऋतु में दोनों भुजाएँ फैला कर संयम में पराक्रम प्रकट करते थे। भुजाओं को अपने कंधों पर नहीं रखते थे। अन्य मुनि भी इसी प्रकार विचरें, यह सोच कर अप्रतिज्ञ माहन भगवान् वर्धमान ने अनेक बार इसी विधि का अनुसरण किया ।।०९०॥
भगवतः નય ગીત રંગ-રાગમાં તે, પ્રભુએ, દષ્ટિ પણ કરી નથી. દંડયુદ્ધ મુખિયુદ્ધ આદિયુદ્ધો સાંભળવાની ઉત્કંઠા તેને आचारભગવાને સેવી ન હતી. આ સમૂહો, ભગવાનને ડોલાયમાન કરવા, એકત્રીત થતાં ત્યારે કામકથામાં લીન થયેલ છે विधिસ્ત્રી વર્ગનાં અંદરો અંદરના વાર્તાલાપ સાંભળીને પણ, ભગવાને તેમાં રાગ-દ્વેષ અનુભવ્યો નહિ, પરંતુ, મધ્યસ્થ वर्णनम्। ભાવનું સેવન કરી આશ્રય રહિત થઈ વિચરતા.
मु०९०॥ ઘેર અને અતિઘેર સંકટો આવી પડતાં, મનને જરા પણ વિકૃત કરતા નહિ પરંતુ સંયમ અને તપની ભાવનાઓથી ભાવિત થઈ વિચરતા.
ભગવાને, અન્યના વસ્ત્રોનું સેવન કર્યું નથી, તેમજ ગૃહસ્થના પાત્રમાં ભોજન પણ આરોગ્યું નથી. તેઓ ભાજન અને પાણીની મર્યાદાને જાણવાવાળા હતા, રસલુપી નહિ હોવાથી સર્વ રસદાયક પદાર્થોમાં અનાસક્ત રહેતા અને અપ્રતિજ્ઞ પણ હતા. શરીર શુશ્રષા માટે તેમણે કદાપિ પણ, આંખોને સાફ કરી નથી, તેમજ કાયાને ખજવાળી પણ નથી. વિહાર દરમ્યાન, આડીઅવળી નજર નહિ કરતાં સામે દૃષ્ટિ કરી શરીર પ્રમાણ રસ્તાને જોતા જતા. ઈસમિતિ વિગેરે સમિતિનું યતના પૂર્વક પાલન કરતા કરતા વિચરતા હતા.
॥२३०॥ શિશિર ઋતુમાં, બંને હાથ ઉંચા કરી સંયમમાં પોતાનું પરાક્રમ દાખવતા બન્ને ભુજાઓને કાંધ ઉપર રાખતા નહિ. અન્ય મુનિજન પણ આ પ્રમાણે વિચરે એવો વિચાર કરી અપ્રતિજ્ઞએવા ભગવાન, અનેકવાર આવી विधिनु अनुस२९५ ४२ता हता. (२०६०)
શ્રી કલ્પ સૂત્ર: ૦૨