Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
महता हृदयोल्लासेन"-इत्येषां सङ्ग्रहः, तथा-महता रवेण, 'सर्वां ' इत्यारभ्य रवेणे'-त्यन्तानां व्याख्या पूर्व गता। इत्यम् अच्युतेन्द्रादिक्रमेण भगवन्तं तीर्थकर तीर्थकराभिषेकेण अभ्यषिश्चन्-स्नपितवन्तः।
ततः तीर्थकराभिषेकानन्तरं शक्रेन्द्रेण अनुपममहावीरताचञ्चितत्वेन, सर्वातिशायिपराक्रमयुक्तत्वेन, कम्पितमेरुत्वेन स्वाङ्गुष्ठस्पर्शन मेरुपर्वतस्य कम्पनया च, तथा-भीमभयभैरवं घोरभयेन भयङ्करम् , उदारम्= विशालम् , अचेलतादिकं परिषहं सहिष्यते-इति कृत्वा इति ज्ञात्वा भगवतस्तीर्थकरस्य गीर्वाणगणसमक्षं देव
श्रीकल्प
कल्प
मञ्जरी
॥६०॥
टीका
HAAEETSMATERSaaseey
तीर्थकराभिषेक के पश्चात् शक्रेन्द्र ने, भगवान् को असाधारण महावीरता से युक्त जान कर, सर्वोस्कृष्ट पराक्रम से युक्त होने के कारण तथा अपने अंगूठे के स्पर्शमात्र से मेरु पर्वत को कँपा देने के कारण और भविष्य में यह घोर भय से भयंकर, विशाल अचेलता आदि परीषहों को सहन करेंगे, ऐसा जान
अच्युतेन्द्रा
दिकृतभगमए वदभिषेकः,
शक्रेन्द्रस्य SH भगवन्नाम
करणं, सर्व
देवानुगत
આ બધું ક્ષણવારમાં બની ગયું, ને કંપ વિગેરે અદશ્ય થયા, ત્યારે દેવ દેવીઓએ પણ ખુશીને દમ ખેંચે અને અંગે અંગ તેઓને શાતા વળી, ઘડી ભર પહેલાં તે સર્વેના જીવ તાળવે ચૂંટી ગયા હતા, ને “શું બન્યું ને શું બનશે તેની કાગારોળ કરી રહ્યા હતા, ને જન્મ-મરણની વચ્ચે જેલાં ખાઈ રહ્યા હતા, દરેકને હમણાં ગયાં કે જશું' એજ ભય વ્યાપી રહ્યો હતો, ત્યાં તે સપાટામાં, કાળનું અવળદેમ ચક્કર ફરી ગયું. સર્વ વેદનાઓ નાશ પામી. આક્રંદને ઠેકાણે સંતોષ અને આનંદ છવાઈ ગયાં. ભયનું ભૂંગળ સલામતીના રૂપમાં ફેરવાયું, ને લેકના વિષે જીવ-જંતુઓએ નિરાંત અનુભવી.
ભય દૂર થતાં દેવ-દેવીઓએ આનંદને ઉભરો ઠાલવ્યે. દરેક પ્રકારની છે જે સામગ્રીઓ, જુદે જુદે સ્થરીએથી, ભેગી કરી હતી, તે સર્વને ઉપયોગ, ભગવાનના અભિષેકમાં કર્યો.
भगाय भुनिय, संयति ने "अभओ पत्थिवा तुझं"-हे राम! तु लयभुत छ.-माम ह्यु ને રાજા ભયથી મુકત થાતાં અભયદાનનું મહાસ્ય સમયે, તેમ દેવેને પણ, ‘અભયદાન ની મહત્તાને પૂરેપૂરો ખ્યાલ આવ્યો ને આ ભગવાનની વીરતા અતૂટ છે તેવું તેમને ભાન થયું. આવું બળ, વીર્ય અને પરાક્રમ પણ માનવ દેહમાં હોય છે.-તેમ ખ્યાલ આવતાં તેઓને ગર્વ ગળવા માંડ, ને પૂર્ણ ભકિત પ્રદર્શિત કરીને, ભગવાનને અભિષેક કર્યો.
ભય કેવી રીતે ઉત્પન્ન થયો તેનું ખ્યાન જ્યારે કેન્દ્ર આપ્યું, ત્યારે દેવદેવીઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ
शक्रेन्द्रस्य त्रिशलापाचे
भगवर स्थापनं, S, सर्वदेवानां
स्वस्वस्थानगमनम् .
॥६
॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨