Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ततः खलु श्रमणो भगवान महावीरो मित्रज्ञातिनिजकस्वजनसम्बन्धिपरिजनं प्रतिविसजति, स्वयं च इममेतद्रूपमभिग्रहम् अभिगृह्णाति-" यदहं द्वादश वर्षाणि व्युत्सृष्टकायः त्यक्तदेहः ये केऽपि दिव्या वा मानुष्या वा तैरश्चाः वा उपसर्गाः समुत्पत्स्यन्ते तान् सम्यक् सहिष्ये, क्षस्ये, तितिक्षिष्ये, अध्यासिष्ये, नो खलु कस्यापि साहाय्यमेषिष्यामि ।। मू०७८॥
टीका-'तेणं कालेणं तेणं समएणं' इत्यादि--तस्मिन् काले तस्मिन् समये या सा-प्रसिद्धः
श्रीकल्प
सूत्रे ॥१४॥
कल्पमञ्जरी
टीका
PAN
करें, राग-द्वेष रूपी मल्लों को जीतें और मोक्षमहल में आरुढ हों। इस प्रकार बार-बार अभिनन्दन एवं स्तवन करते हुए और बार-बार जय-जय नाद करते हुए जिस दिशा से प्रकट हुए थे, उसी दिशा में चले गये।
तब श्रमण भगवान् महावीरने मित्रों, ज्ञातिजनों, निजजनों, संबंधीजनों और परिजनों का विसर्जन र किया और स्वयंने इस प्रकार का यह अभिग्रह ग्रहण किया
मैं बारह वर्ष पर्यन्त कायोत्सर्ग करके, देहममत्व का परित्याग करके, जो भी कोइ देव-संबंधी, मनुष्य-संबंधी और तिर्यच-संबंधी उपसर्ग उत्पन्न होंगे, उन्हें सम्यक प्रकार से सहन करूँगा, क्षमा करूँगा, तितिक्षा करूँगा, निश्चल रहंगा। मैं किसी की सहायताकी अपेक्षा नहीं करूँगा ।सू०७८॥
टीका का अर्थ-तेणं कालेणं' उस काल उस समय में जो प्रसिद्ध हेमन्तऋतु के चार मासों में શ્રમણ ધર્મનું યથાર્થ પાલન કરો ! શુકલ ધ્યાન વડે આઠ પ્રકારના કર્મને નાશ કરે ! રાગ-દ્વેષ રૂપી મëાને જીતે, અને મોક્ષમાલ ઉપર આરૂઢ થાઓ (બીરાજે) ! ” આ પ્રકારે વારંવાર જયનાદ્ધ પકારતાં પિકારતાં જે દિશામાંથી તેઓ આવ્યાં હતાં તે દિશામાં પાછા ચાલ્યાં ગયાં.
શ્રમણ ભગવાન મહાવીરે મિત્રો-જ્ઞાતિજન-સ્નેહિસંબંધીઓ, આત્મીયજને, સ્વજને અને પરિજનથી છુટા પડી આ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો.
“બાર વર્ષ પર્યન્ત કાયસંગ કરી દેહાધ્યાસ છોડવામાં પ્રયત્નશીલ રહીશ, મારા અભિગ્રહ દરમ્યાન જે કાઈ દેવ, મનુષ્ય અને તિવચ સંબંધી મને ઉપસર્ગ ઉત્પન્ન થશે તે હું તેને સમ્યક પ્રકારે (શાંતભાવે) સહન કરીશ. ઉપસગ આપનારાઓને હું ક્ષમા કરીશ. મારે આત્મિક રોગ મટાડવા, ઉપસર્ગની તિતિક્ષા કરીશ. મારા આ નિશ્ચયમાં દૃઢ રહીશ. હું કોઈ પણ પ્રકારની સહાયતાની કેઈની પાસેથી પણ આશા રાખીશ નહિં. (સૂ૦૭૮)
ટીકાને અર્થતે કાળે અને તે સમયે જ્યારે હેમંત ઋતુને (શિયાળાને) પહેલે માસ માગશર
भगवतः शक्रादिदेवेन्द्रकृतमभिनन्दनम्,
अभिग्रहधारणं च। सु०७८॥
॥१४॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨