________________
श्रीकल्प
कल्पमञ्जरी टीका
॥१७७॥
तत्र पूर्व स देशमशकानि समुत्पाद्य प्रभुं तैरदंशयत् । तेनोपसर्गेणाक्षुब्धं सद्धयानलुब्धं विलोक्य वृश्चिकानुत्पाद्य तैरदंशयत् । तेनापि अविचलम् अविकम्पितं दृष्ट्वा विकुर्वितेन महाविषेण महाशीविषेण भगवतः शरीरेऽदंशयत् । तेनापि वातजातेन अचलमिव अविचलं दृष्ट्वा तेन ऋक्षा विकुर्विताः । ते च प्रखरनखरघातैरुपाद्रवन् । ततोऽप्यनुद्विग्नं स्वध्यानलग्नं दृष्ट्वा विकुर्वितघुरघुरायमाणैः शूलाग्रमुखखुरैः शूकरैरस्फालयत् । तेनाप्यविषणं ध्याननिषण्णं विलोक्य सद्यः समुत्पादितेन कुलिशाग्रतीक्ष्णदन्ताग्रेण करिणोपाद्रवत् । तेनापि दृढं स्थिरम् अविचलं दृष्ट्वा विकुतो उसने डांस-मच्छर उत्पन्न करके उन से प्रभु को डॅसवाया। उस उपसर्ग से भी भगवान् को अक्षुब्ध और धर्मध्यान में अचल देखकर विच्छुओं को उत्पन्न करके उन से डॅसवाया । उस उपसर्ग से भी अचल और अकम्पित देखकर विकुर्वणा से उत्पन्न किये हुए अत्यन्त विषैले महान् सर्प से भगवान् के शरीर को डॅसवाया। जैसे पवन-समूह से पर्वत अचल रहता है, उसी प्रकार उस सर्पदंश से भी भगवान् को अविचल देखकर उसने रीछों की विकुर्वणा की। उन रीछोंने तीखे नाखूनों से उपद्रव किया। उस से भी अनुद्विग्न और ध्यान में संलग्न देखकर विकुर्वणाजनित, घुरघुराते हुए, काटे की नौंक की तरह तीखे दात वाले शुकरों से विदारण करवाया। उस से भी विषाद को न प्राप्त और ध्यान-मग्न भगवान को देखकर शीघ्र ही उत्पन्न किये हुए, वज्र की नौंक के समान तीखे दांतों के अग्रभागवाले हाथी से भगवान का उपसर्ग कर
પહેલા ઉપસર્ગમાં ડાંસ-મચ્છર ઉત્પન્ન કરી ભગવાનને વિપુલ પ્રમાણમાં ડાંસ-મચ્છર કરડાવ્યા. આ વેદનામાં ભગવાન અક્ષુબ્ધ રહેવાથી, યક્ષે બીજે ઉપસર્ગ તૈયાર કર્યો. તેણે પિતાની દિવ્ય પ્રભાવટે, જમીન ઉપર સેંકડો વિંછીઓને પેદા કર્યા. આ વિંછીઓને ડંખ પણ, ભગવાન સહન કરી ગયા, અને ધર્મધ્યાનથી ચલિત થયાં નહિ. આ અચલ અને અકૅપિત દશાવાળા ભગવાનને જોઈ, યક્ષે, ત્રીજે પ્રયોગ કર્યો. આ પ્રયોગમાં, તેણે એક મહાન વિષધારી સ૫ની ઉત્પત્તિ કરી. આ સર્પદંશથી પણ ભગવાનને ચલિત થતા ન જેવાથી, તે વધારે કપાયમાન થઈ, જંગલી પશુઓની વિકુવણા કરી. આ વિકુવામાં રિં છે ઉત્પન્ન કર્યા, એ રિંછાએ પિતાના તીણા અને ઉગ્ર નખ વડે ભગવાનને શરીરને ઉઝરડી નાખ્યું. આવી વેદનામાં પણ ભગવાન અડોલ રહ્યાં. આ અડોલતાને યક્ષ સાંખી શકે નહિ. ભગવાનને ઉદ્વેગ વિનાના અને અસંવિગ્ન જેઈ, તેનો મિજાજ ફર્યો અને તેના ક્રોધની પારા શીશી વધવા લાગી. વૈક્રિય શક્તિ દ્વારા, ઘૂર દૂર કરતા તીક્ષણ દાંતવાળા સુવર (ભંડે) ને ઉત્પન્ન કર્યા. આ સુવરો દ્વારા, ભગવાનના શરીરનું વિદારણ કરાવ્યું. આમાં પણ પ્રભુને દઢ રહેતા જોઈ, તેણે ઘણો વિષાદ અનુભવ્યું. વાની અણી જેવા તીખા તગતગતા દાંતવાળો હાથી તેણે સન્ય, અને તે હાથી દ્વારા, તીવ્ર દુખ
भगघतो यक्षकृतोपसर्गवर्णनम् । ॥सू०८४॥
॥१७७॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨