________________
श्रीकल्पसूत्रे
॥ १८८ ॥
दारिद्र्यस्य प्रमादस्य चावधिरेव नास्ति, एतादृशा जीवा न किमपि कर्तु शक्नुवन्ति । येषु पुनरात्मवलशौर्यादिकं भवति, ते शुभेऽशुभे वा पर्याये भवन्तु, एषणीया एव, यतोऽशुभपर्यायेऽपि तद् आत्मबलादिकं येन आत्मांशेन निवृत्तं तस्य आत्मांशस्य शक्तिरपि क्षयोपशमभावेनैव जीवेन प्राप्यते । सा शक्तिः निमित्तं प्राप्य यथेष्टं परिवर्तितुं शक्यते, अतस्तत्र गमने लाभ एव " इति चिन्तयित्वा भगवांस्तेनैव ऋजुना मार्गेण प्रस्थितः । यदा भगवांस्तस्यामटव्यां प्रविष्टस्तदा तत्र धूलिः प्राणिनां गमनागमनाभावात् चरणादिचिह्नरहिता यथास्थिता एव । जलनालिकाः जो गलियार बैल की तरह तेजोहीन होते हैं, जो जड़ की भाँति जगत की सत्ता से दबे रहते हैं, जिनकी पामरता की, भोगलालसा की, दरिद्रता की और प्रमाद की कोई सीमा ही नहीं है, ऐसेप्राणी कुछ भी नहीं कर सकते। जिन में आत्मबल है, शौर्य आदि गुण हैं, वे चाहे शुभ अवस्था में हों या अशुभ अवस्था में, वांछनीय ही हैं। क्यों कि अशुभ अवस्था में भी वह आत्मबल आदि जिस आत्मांश से निष्पन्न हुए हैं, उस आत्मांश की शक्ति भी क्षयोपशम भाव से ही जीव को प्राप्त होती है। वह शक्ति निमित्त पाकर इच्छानुसार बदली जा सकती है। अत एव वहाँ जाने में लाभ ही है।
इस प्रकार विचार कर भगवान् ने उसी सीधे मार्ग से प्रस्थान किया। जब भगवान् उस अटवी में प्रविष्ट हुए तो वहाँ की धूल प्राणियों का गमनागमन न होने से चरणचिह्न आदि से रहित, ज्यों की त्यों थी । जल की नालियाँ जलाभाव से सूख गई थीं। पुराने पेड़ चंडकौशिक के विष की ज्वालाओं से શક્તિ ધરાવતા નથી, ગળિયા બળદની માફક તેજહીન છે; જડ જેવી જગતની ભ્રાંતિમાં દખાયેલા રહ્યો છે, જેન પામરતા-ભાગલાલસા-દ્રતા અને પ્રમાદની કેઇ સીમા નથી તેવા આત્મા જગતમાં કાંઇ પણ કરી શકતા નથી. જેનામાં આ આત્મબળ હાય, શૌય આદિ ગુણ હાય તે ભલે શુભ-અશુભ ગમે તે અવસ્થામાં પડેલા હોય તે પણ તે વાંછનીય છે. કારણ કે આવા સામર્થ્યવાન આત્માને સસ્તે વાળવામાં વાંધે આવતા નથી.
આ શક્તિ ભલે તે સદ્ભાવની હોય કે અસદ્ભાવની! પર`તુ તે ક્ષય પામભાવ દ્વારા પ્રાપ્ત થઇ છે, એટલે શક્તિ તો આદરણીય છે. ફેર એટલો છે કે તે અશુભ રસ્તે દોરવાઈ ગઈ છે. તેને પાછી વાળી શુભ રસ્તામાં ગાઠવવાની છે. આવી અશુભ માગે દારાએલી શક્તિ નિમિત્ત મળતાં પાછી વળે છે, અને તેના સદ્ઉપયાગ થઈ શકે છે. માટે આ સીધે માર્ગે જવામાં ઘણેા લાભ છે; એમ જ્યારે સપના જીવન ઉપરથી ભગવાને જાણી લીધું ત્યારે તેઓશ્રી સીધા માર્ગે પ્રસ્થાન કરી ગયા.
આ અટવીમાં પ્રવેશ કરતાં ભગવાનના ખ્યાલમાં આવી ગયુ કે આ ભૂમિ પ્રમાણે જ વાતાવરણ છે. આ ભૂમિ પર કોઈ પણ પ્રાણીનાં પગલાં જણાતાં નથી. પાણીના નાળાં અને ગરનાળાં ધારિયા વગેરે પાણીના અભાવે
શ્રી કલ્પ સૂત્ર : ૦૨
कल्प
मञ्जरी
टीका
विकटा
टव्यां चण्डकौशिक वल्मीक
पार्श्व
भगवतः कायोत्सर्गः।
॥मू०८५।।
॥१८८॥