Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
असुरेन्द्रौ नागेन्द्रौ सुपर्णेन्द्रौ च उद्वहन्ति । तत्र तां शिविका पूर्वदिशि सुरेन्द्राः, दक्षिणस्यां दिशि नागेन्द्रौ, पश्चिमदिशि अमुरकुमारेन्द्रौ, उत्तरदिशि सुवर्णकुमारेन्द्रौ उद्वहन्ति ॥०७६॥
टीका-'तए णं ते चउसट्ठीवि' इत्यादि-ततः आगमनानन्तरं खलु ते समागताः चतुष्पष्टिरपि इन्द्राः देवाश्च देव्यश्च वरपटहभेरीझल्लरीशङ्केषु, तत्र-वरपटहाः-वरा:-विशालाः पटहा!'ढोल' इति भाषापसिद्धाः भेया दुन्दुभयः-मल्लयः शगश्च प्रसिद्धास्तेषु तथा-शतसहस्रेषु लक्षसंख्येषु तूर्येषु-मृदङ्गादिषु, ततविततघनशुषिरेषुततं वीणादिकं, विततं-पटहादिकं घनं कांस्यतालादिकं, शुषिरं छिद्रान्वितवंशादिकम् । उक्तंच
कल्पमञ्जरी टीका
॥१३१॥
वहन किया। बाद में सुरेन्द्र, असुरेन्द्र नागेन्द्र और सुपर्णेन्द्रों ने वहन किया। उनमें से उस शिविका में पूर्वदिशा में सुरेन्द्र लगे, दक्षिण दिशा में नागेन्द्र लगे, पश्चिमदिशा में असुरकुमारेन्द्र और उत्तर दिशा में सुपर्ण कुमारेन्द्र लगे ॥ मू०७६ ।।
टीका का अर्थ-आने के पश्चात् उन चौंसठ इन्द्रों ने, देवों ने और देवियों ने भगवान् महावीर का दीक्षा-महोत्सव मनाना आरंभ किया। बड़े-बड़े ढोल बजने लगे, भेरिया बजने लगीं 'झालरों और शंखों की ध्वनि होने लगी। लाखौं मृदंग आदि वाद्य बजने लगे। वीणा आदि तत, पटह आदि वितत, कांसे के ताल आदि घन और बांसुरी आदि शुपिर; इस प्रकार चार प्रकार के वाद्य बज उठे। कहा भी हैं
भगवतो दीक्षामहोत्सव वर्णनम् । ॥०७६॥
મનુષ્યોએ ઉપાડી. ત્યારબાદ તેને વહન કરવામાં સુરેન્દ્ર અસુરેન્દ્ર, નાગેન્દ્ર અને સુણેન્દ્ર તેમની સાથે જોડાયા. આ પાલખીના ચાર હાથા ચાર દિશાએ હતાં. પૂર્વદિશાને હાથે સુરેન્દ્ર પકડ હતા, દક્ષિણદિશાને નાગેન્દ્રએ ઉઠાવ્યું હતું, પશ્ચિમદિશાને હાથે અસુરકુમારેન્દ્રના હાથમાં હતા જ્યારે ઉત્તરદિશાને હાથો સુવર્ણકુમારેન્દ્રના हायभi sdl. (सू० ७६)
ટીકાને અર્થે આવ્યા પછી તે ચોસઠ ઈન્દ્રોએ દેએ અને દેવીઓએ ભગવાન મહાવીરને દીક્ષામહોત્સવ ઉજવવાનો આરંભ કર્યો. મોટાં મોટાં ઢોલ વાગવાં લાગ્યાં, લેરિયાના નાદ થવા લાગે, ઝાલરે અને શંખને નાદ થવા લાગે. મૃદંગ આદિ:લા વાગે વાગવાં લાગ્યાં. વીણા આદિ તત (તતુ વાઘ), પટ વિગેરે વિતત, કાંસાના તાલ આદિ ઘન અને બંસરી વિગેરે સુષિર-એ પ્રમાણેનાં ચાર પ્રકારનાં વાવ વાગવાં લાગ્યાં. ह्यु ५ .
॥१३॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨