Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्पसूत्रे ॥७५॥
LETE
कुलकरवचन्द्रो भवादृशोऽसदृशोज्ज्वलगुणः सुतो यः पुराकृतसुकृतकलापेन माप्यते येन च गन्धवाहेन परिमलराजिरिव मातापितृप्रसिद्धिर्दिशि दिशि वितन्यते, सौरभ्य-भरिता - म्लान - कुसुम -भार- भासुर - सुरतरुणा नन्दनोद्यानमिव च त्रलोक्यं गुणगणेन वास्यते, अतैलपूरेण मणिदीपेनेव च प्रकाश्यतेऽपास्यते च हृदयदरीचरी चिरन्तनाज्ञानतिमिरराजी। सत्यमुक्तम्
गुणविहीन बहुत पुत्रों से भी क्या ?, किन्तु अप्रमादी, कुलरूपी कैरव - रात्रिविकासी कमल - को विकसित करने में चन्द्र-रूप, तेरे जैसा अनुपम उज्ज्वल गुणवाला एक ही पुत्र अच्छा है, जो पुत्र पूर्वजन्मोपार्जित प्रचुर पुण्यों से प्राप्त होता है । जैसे- गन्धवाह - पवन पुष्पों की सुगन्धि को दिशा-विदिशाओं में प्रसारित करता है, उसी प्रकार जो पुत्र अपने मातापिता के नाम को सर्वत्र प्रसिद्ध करता है । जैसे सुगन्धियुक्त अम्लान ( खिले हुए) पुष्पों के भार से सुशोभित कल्पवृक्ष, नन्दननवन को सुवासित करता है । उसी प्रकार जो पुत्र अपने गुणगण से तीनों लोक को सुवासित करता है । तथा-जैसे तैलरहित मणिदीपगृहादिक को प्रकाशित करता है, उसी प्रकार तेरे जैसा पुत्र तीनों लोक को प्रकाशित करता है, और जो त्रैलोक्यवर्ती जीवों के हृदयरूपी गुफा में संचरण करने वाले चिरकालिक अज्ञानरूप अन्धकारसमूह को दूर करता है । कहा भी है-
ગુણુ વગરના ધણા પુત્રોથી પણ શુ? પરંતુ અપ્રમાદી કુળરૂપી કૈરવ-રાત્રિ-વિકાસી કમળને ખીલવવામાં ચંદ્ર સરખા તારા સરખા અનુપમ ઉજજવલ ગુણુવાળા એકજ પુત્ર ઉત્તમ છે, જે પુત્ર પૂજન્માપાર્જિત અનેક પુણ્યના ચેાગે પ્રાપ્ત થાય છે. જેવી રીતે ગન્ધને લઈ જનાર પવન પુષ્પોની સુગંધિને દિશા-વિદિશાઓમાં ફેલાવે છે, તેવીજ રીતે ઉત્તમ પુત્ર પેાતાના માતપિતાના નામને સત્ર પ્રસિદ્ધ કરે છે. જેવી રીતે સુગન્ધયુક્ત નિર્મીલ ખીલેલાં પુષ્પાના ભારથી સુશેાભિત કલ્પવૃક્ષ નંદનવનને સુવાસિત કરે છે, તેવીજ રીતે સુપુત્ર પાતાના ગુણસમૂહથી ત્રણે લેાકને સુવાસિત કરે છે. તથા તેલ-વગરના મણિદીપ જેવી રીતે ગૃહાર્દિકને પ્રકાશિત કરે છે, તેવીજ રીતે તારા જેવા પુત્ર ત્રણે લોકને પ્રકાશમાન કરે છે, અને ત્રણે લેાકમાં રહેલા જીવાના હૃદયરૂપી ગુફામાં સંચરણ કરવાવાળા ઘણા લાંબા કાળથી રહેલા અજ્ઞાનરૂપ અન્ધકારસમૂહને દૂર કરે છે. કહ્યુ પણ છે—
શ્રી કલ્પ સૂત્ર : ૦૨
कल्प
मञ्जरी
टीका
त्रिशला
कृत - पुत्रप्रशंसा.
॥७५॥