Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
च खलु पृथिवी कम्पिताऽभूत् , समुद्रः क्षुब्धोऽभूत् , शिखराणि-गिरिशृङ्गाणि पतितुम् आरब्धानि । तेषां कम्पोन्मुखपृथिवी-क्षोभोन्मुखसमुद्र-पतनोन्मुखशिखराणां सकलजगज्जीवजातहृदयविदारका सर्वभुवनस्थप्राणिगणहृदयभेदनकारकः भयभैरव: भयङ्करः महान्-दिग्व्यापकः शब्दः समुद्भूतः समुत्पन्नः। त्रिभुवने महान् उच्चैः कोलाहल: कलकलो जातः । लोकाः भयभीताः भययुक्ता जाता। सर्वजन्तवः सकलपाणिनः भयाकुला भयोद्विग्नाः सन्तः स्वकस्वकस्थानात-निजनिजस्थानात निःमृत्य=निर्गत्य "काको जनः अस्माकंत्रायक: रक्षको भविष्यति?"इति कृत्वा इति हेतोः शरणं-रक्षकम् अन्वेषयितुम् इव यत्र तत्र-इतस्ततः पलायितुम् आरब्धाः। सर्वे देवा देव्यथापि भयोद्विग्नमानसा भयत्रस्तचित्ता जाताः।
ततः खलु स शक्रो देवेन्द्रो देवराज एवं वक्ष्यमाणप्रकारं चिन्तयति=विचारयति । शक्रचिन्तनीयमाह
||५४॥
मञ्जरी टीका
क्षुब्ध समुद्र और पतनोन्मुख गिरि-शिखरों का, तीन लोक के समस्त प्राणियों के हृदय को भेदने वाला, भयंकर और सब दिशाओं में व्यापी शब्द हुआ। तीनों लोकों में तीव्र कोलाहल फैल गया। लोग भयभीत हो उठे। समस्त जीव भय से व्याकुल होते हुए अपने-अपने स्थान से बाहर निकल कर 'कौन हमारा रक्षक होगा' ऐसा सोचकर शरण खोजने के लिए इधर-उधर भागने लगे। तथा सभी देवी-देवताओं का चित्त भी भय से व्याकुल हो गया।
तब शक देवेन्द्र देवराजने इस प्रकार सोचा-'जो यह महान् मेरुपर्वत कमल से भी कोमल इन।
मेरुकम्पनेन त्रिभुवनई स्थित जीसेवानां भयं, शक्रेन्द्रस्य चिन्ता,
क्रोध,
कार
मा कम्पकारण
परिज्ञानं, क्षामणंच।
ધણી ઉઠી, ધરતી ધણધણાતાં, સમુદ્રનું પાણી ઉછળી આવ્યું, ને આ ઉછાળાને લીધે, ચારે બાજુ જળજળાકાર થઈ રહ્યું.
ઉકાપાતથી, ધરતીના આધારે રહેલા નાના-મોટા શિખરો પણ સ્વસ્થાનેથી ચુત થતાં જણાવા લાગ્યા, ને ઘરબાર-મેડી--મહેલાત-હવેલીઓ સર્વે પડીને પાદર થયાં. માનવ, પશુ, પ્રાણુ દુઃખના લીધે અથાગ શેક-સંતાપને પામે છે, શરણ અને આશ્રય વિનાના થઈ જવાથી, કોલાહલ કરી મૂકે છે. માનવેના આશ્રય
સ્થાને તે, ચલ અને અસ્થિર છે, તે તે કંપ લાગતાં પડી જાય છે. પણ દેવના આશ્રય સ્થાને-દેવાલય, વિમાને, કીડાંગણે સર્વે અચલ અને સ્થિર છે, છતાં તેમને પણ કંપને સ્પર્શ થતાં, પડવાને લય ઉપસ્થિત થયો न :- य २ai.
આવી સ્થિતિ સર્વ લોકેમાં વ્યાપી રહી હતી. ત્યારે કેન્દ્રના મનમાં પણ ચિત્ર-વિચિત્ર તરંગ ઉઠવા લાગ્યા.
॥५४॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨