________________
मङ्गलाचरण पूर्वेभ्यो विनिर्गता, पूर्वाणि च साक्षादर्थतो भगवता वर्द्धमानस्वामिनाऽभिहितानि, सूत्रतो गणधरदेवैः, ततो भवतीदं प्रकरणं परम्परया सर्वज्ञमूलं, सर्वज्ञमूलत्वाद वितथमवितथत्वाच्चावश्यमुपादेयमिति ॥ इह कालविभागोऽभिधेयः, कालविभागपरिज्ञानं श्रोतृणामनन्तरं प्रयोजनं, परम्पराप्रयोजनं निःश्रेयसावाप्तिः, तथाहि-कालविभागं सम्यक् परिज्ञाय नास्य कालस्यान्तो नापि संसारे दुःखानामिति संवेगान्मोक्षाय घटते, ततस्तदवाप्तिरिति, कर्तुरनन्तरं प्रयोजनं सत्त्वानुग्रहः, परम्पराप्रयोजनं तस्यापि निःश्रेयसावाप्तिः, सत्त्वानुग्रहस्य परम्परया मोक्षावाप्तिनिबन्धनत्वात्, उक्तञ्च
“સર્વરોલેન, : સત્ત્વનામનુહમા
વરતિ યોધવાહાનાં, ન પ્રાનોચ્છિવમ્ II ? ” इह 'कालविभागोऽभिधेय' इत्युक्तं ततो यैरधिकारैः कालविभागो वक्तव्यस्तानभिधित्सुराह
ગાથાર્થ - હે વત્સ ! એકાગ્ર થઈને સાંભળ, સૂર્યપ્રજ્ઞપ્તિમાં જે નિપુણ મતિગમ્ય કાલવિભાગનું વર્ણન કરેલું છે તેમાંથી થોડા ઉદાહરણ દ્વારા જેટલો માત્ર બોધ થાય તેટલું કહીશ.
ટીકાર્થ:- આ ઉપોદ્દાત અહીં પૂર્વાચાર્યો દ્વારા બનાવાયો છે તે :- કોઈપણ અલ્પમતિ શિષ્ય કોઈક પૂર્વગત સૂત્ર અને અર્થના ધારક, શ્રુતસાગરને પારપામેલા વલ્લભી આચાર્યને મસ્તક વડે પ્રણામ કરી વિનંતિ કરે છે, હે ભગવન્! હું આપ શ્રુતનિધિ પાસે યથાવસ્થિત કાળવિભાગને જાણવા ઇચ્છું છું, શિષ્યના એમ કહેવાથી આચાર્ય કહે છે :- હે વત્સ ! એકાગ્ર થઈને સાંભળ ! અહીં ‘ઝુલુ' ક્રિયાપદથી શ્રુતજ્ઞાનના વિષયમાં ઉપયોગનો આક્ષેપ કરાયો છે. શ્રુતજ્ઞાન એ મંગલ છે એવું ભાવનંદિમાં કહ્યું છે. તેથી શ્રોતાઓના પણ સમસ્ત વિજ્ઞવિનાયકોના ઉપશમ માટે એના દ્વારા મંગલનો આક્ષેપ થાય છે. એટલે તેમની પણ
અભિલષિત અર્થસિદ્ધિ સિદ્ધ થાય છે. જે રીતે “સૂર્યપ્રજ્ઞપ્તિમાં નિપુણમતિગમ્ય એવા કાલવિભાગનું વિસ્તારથી વર્ણન કરાયું છે તેમાંથી હું ઉલ્લોક માત્ર – આપને કાલવિભાગનો પરિજ્ઞાનરૂપ જેટલોમાત્ર આલોક (બોધ) થાય તેટલો થોડા ઉદ્ધરણથી જણાવીશ. અર્થાત્ જેટલો જરૂરી છે તેટલો કાલવિભાગ જણાવીશ.
ગ્રંથકારશ્રી એના દ્વારા આ પ્રકરણ સર્વજ્ઞમૂલક છે એમ જણાવે છે, કારણ કે, “સૂર્યપ્રજ્ઞપ્તિમાંથી આ પ્રકરણ ઉદ્ધત થયું છે અને તે પૂર્વમાંથી નીકળેલી છે, પૂર્વો ૧. ‘ મુક લવ તિવું' -તિ પુ છે. દિuછે ધૂનોન્ટેનેન્ચર્થ: કૃતિ છે. વિ. સં .