Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨. અંજણ સીયા નદીની દક્ષિણે અને મહાવિદેહમાં રમ્મ(૨) અને રમ્મગ(૪) પ્રદેશો વચ્ચે આવેલો એક વાર પર્વત.
૧. જમ્મૂ. ૯૬, સ્થા. ૩૦૨, ૪૩૪, ૬૩૭.
9
૩. અંજણ વાયુકુમાર દેવોનો એક અધિપતિ. તે અને અંજણ(૫) એક છે.
૧. ભગ. ૧૬૯.
૧
૪. અંજણ વરુણ(૧)ના કુટુંબનો એક સભ્ય.
૧. ભગ. ૧૬૭, ભગત. પૃ. ૧૯૯.
૫. અંજણ વેલંબ(૧) અને પમંજણ(૩) આ બેમાંથી દરેકના તાબામાં જે એક એક લોકપાલ છે તે.
૧
૧. સ્થા. ૨૫૬, ભગઅ. પૃ. ૧૯૯.
૬. અંજણ પૂર્વ રુયગ(૧) પર્વતનું એક શિખર. જયંતી(૬) તેની અધિષ્ઠાત્રી દેવી છે.૧
૧. સ્થા. ૬૪૩, જમ્મૂ. ૧૧૪.
૭. અંજણ સહસ્સારકલ્પમાં આવેલું એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષ છે.૧
૧. સમ, ૧૮.
૮. અંજણ રયણપ્પભા(૨) નરકભૂમિના ત્રણ કાંડમાંથી પહેલો જે ખરકાંડ છે તેનો દસમો ભાગ. તે એક હજાર યોજન પહોળો છે.
૧. સ્થા. ૭૭૮.
અંજણગ (અજ્રનક) આ અને અંજણ(૧) એક જ છે.૧
૧. જમ્બુ. ૩૩, સ્થા. ૭૨૫.
અંજણગપન્વય (અન્જનકપર્વત) આ અને અંજણ(૧) એક જ છે.
૧. સમ. ૮૪,
અંજગિરિ (અજ્રગિરિ) આ અને અંજણ(૧) એક જ છે.
૧. ઉત્તરાક. પૂ. ૧૯૨.
૧૧
૧. અંજણપવ્વત(અન્જનપર્વત) ઉત્તર ભારતમાં ગંગા નદીના પ્રદેશમાં આવેલો પર્વત.૧
૧. આચૂ. ૧. પૃ. ૫૧૬.
૨. અંજણપવ્વત આ અને અંજણ(૧) એક જ છે.
૧. જીવા. ૧૮૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org