Book Title: Hitchintan
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahitya Vardhak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ હિતચિંતન [૭] કર્મ– બળદના રાગ-દ્વેષ-રૂપી શિંગડામાં માથું ભરાવીને તમે બીજાને હસે છે. શા માટે ? તમારા માથાને બહાર કાઢવા સ્થિર થાવ તે પણ ઘણું છે. कर्मवृषस्य शृङ्गो द्वौ, रागद्वेषौ नु वर्तुलौ । तन्मध्ये मस्तक न्यस्य, किं हससि महाशयम् ? ॥६॥ ૭) દેતા નહિ, લેતા શિખે તા. પ-૧ર--પ૩ એ વસ્તુ તમે બીજાને છુટથી આપે છે. બીજાને જરૂર ન હોય તો પણ આપે છે. સામે ના પાડે તે પણ આપે છે. તમે આપતા થાકતા નથી, કંટાળતા નથી. તમારી પાસે એ વસ્તુની છૂટ પણ ઘણું છે, પણ કેઈક વખત તમારું વદન કમળ કરમાય છે એમ શાથી બને છે એ સમજાતું નથી તમને જે વસ્તુ બીજાને દેવી સારી લાગે છે તે જ વસ્તુ બીજે તમને આપે છે ત્યારે તમે કેમ રાજી થતા નથી ? એ વસ્તુનું નામ છે-શિખામણ. દેવા કરતાં લેતાં આવડે તે ખરેખર બગડતી બાજી સુધરી જાય ને લાભને પાર ન રહે. શિખામણ દેતા નહિ પણ લેતા શિખે. परस्मै या हिता शिक्षा, दीयते श्रीमती यथा । तथैव सा परस्माच्चेद्, गृह्यते स्यात् सुख तदा ॥ ७ ॥ (૮) નફાનો વ્યાપાર મા. શુ. તા. ૧૧-૧૨-૫૩ બાર મહિનામાં આ એક જ દિવસ આવે છે–આ દિવસે જે વેપાર થઈ શકે છે, તે વેપાર બીજે દિવસે કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122