________________
હિતચિંતન
[૩૩]
પેટ દુ:ખે, પેટ ફૂલે, જીભનું આપેલું પેટ ન સંઘરે–પાછું વાળે એમ નુકશાની પેટ દેખાડે છે, પેટ હળવું ફૂલ રહે, પેટ કેઈ પણ જાતની ફરિયાદ ન કરે એ લાભ દેખાડે છે. એમ ખાવાની બાબતમાં પિટ તુરત જ હિસાબ આપે છે. પણ બોલવાની બાબતમાં જીભની જવાબદારી કોઈ લેતું નથી. એનું પરિણામ એ આવ્યું છે કે જીભ ગમે ત્યારે ગમે તે બેલ્યા કરે છે. અરે ! ઘણી વખત તે જીભ બોલે છે, તે એવું બોલે છે કે તેનું બેલ્યું તેને પિતાને ગમતું નથી ખાવાના વેપાર કરતાં જીભને બીનજવાબદારીવાળે આ બલવાને વેપાર ઘણું જ નુકશાનીવાળો છે. એ વેપાર એકદમ બંધ કરવાની જરૂર નથી જરૂર છે ફક્ત તેની જવાબદારી કોઈને સોંપવાની. એ જવાબદારી સોંપી શકાય તેવું કઈ હોય તે તે સમજુ મન છે. મનને સમજુ બનાવીને જીભના બોલવાના ખાતાની જવાબદારી તેને સેંપી દ્યો ને પછી ગમે તે બેલે. તમારે બધે વ્યાપાર નફામાં આવશે.
जिह्वा यस्य वशे तेन, विश्वविश्व वशीकृतम् । जिबया यो वशीभूत-स्तस्य कष्ट पदे पदे ॥ ३६ ॥
(૩૭) હિંસા કરતાં હિંસાના વિચારે ભયંકર છે.
તા. ૧-૧૯૫૪ સર્વ પાપનું મૂળ હિંસા છે. જીવમાં એક ખોટી માન્યતા જડ ઘાલીને બેઠી છે કે જીવવું હોય તે હિંસા કરવી જ જોઈએ. હિંસા વગર જીવી શકાય જ નહિં. એ મિથ્યા વિચારણાને લઈને જીવ જીવને મારે છે ને જીવવાને પ્રયત્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com