________________
હિતચિંતન
[૩૫] સમજાયું. એ કારણે હાથમાં આવી જાય તો એક ક્ષણમાં તે ચાલ્યા જાય. એનું કારણ એ છે કે એ છોકરાને બાપ ઘણે જ રૂપાળો છે. જગતને છોકરે નથી ગમતો પણ તેને બાપ બહુ જ ગમે છે. છેકરાના બાપને લેકે હોંશે હોંશે ઘરમાં ઘાલે છે–એટલે ગાય ની પાછળ વાછરડુ જાય-એમ બાપ પાછળ એ બેટે ઘરમાં આવે એમાં નવાઈ શું? એ કદરૂપ છોકરાના બાપનું નામ છે “પાપ”. દુઃખરૂપી કદરૂપો છેક ન ગમતું હોય તે “પાપ”રૂપી તેના બાપને પ્રથમ દૂર કરો -ભલે તે તમને પ્રિય હોય પણ તેને લઈને તેની સાથે જ તેને છોકરે તમારે કેડે નહિં મૂકે. જો દુ:ખ દૂર કરવું હોય તે પાપથી બચે.
कद्रूपोऽयं शिशुस्तस्य पिता रूपमनोरम: । दुरित दयित लोके, तज दुःख तु विप्रियम् ॥ ३८ ॥
(૩૯) દોષ અને ગુણના જોડકાં તા. ૨૭-૧-૫૪
જગતમાં દે જેટલા છે તેટલા ગુણે પણ છે. એક દેષની સામે તેના જેવા જ ગુણ છે. તે તે દેષ દૂર કરવાની ઈચ્છાવાળાએ તેને લગતે ગુણ કેળવ-તે ગુણને પરિચય કર એટલે દોષ આપમેળે ચાલ્યા જશે.
તેવા કેટલાએક દેશ અને ગુણના જોડલાઓ નીચે પ્રમાણે છે:
૧. કીધ અને તેજ ૨. માન-અભિમાન અને સ્વમાન
૩. માયા અને હોશિયારી ૪. લેભ અને પ્રગતિઉન્નતિ માટે સતત ઉદ્યમ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com