________________
હિતચિંતન
[૪૧] બાકીના બધા નિયમ કરાવ્યા. મહાત્મા પાસેથી નીચે આવ્યા બાદ એ છોકરો તો હવે તે ને તે જ રહ્યો. કેટલાક દિવસે પછી ફરી તે છોકરાને મહાત્મા પાસે લઈ ગયા. મહાત્માએ કહ્યું. “ભાઈ, નિયમ લઈ તેડવાથી ઘણું જ પાપ બંધાય છે.' છેકરાએ કહ્યું કે, આપનું કહેવું યથાર્થ છે. પણ મેં નિયમ લીધા જ નથી. મહાત્માએ કહ્યું
આવું જૂઠું બોલે છે ?” ત્યારે તેણે કહ્યું કે, “હા, મારે બધા નિયમે છે પણ જૂઠું બોલવાને નિયમ નથી. તેની છૂટ છે. મહાત્માએ તેને અગ્ય માનીને દૂર કર્યો.
असत्यं चेत् कृत दरे, पापमात्रमपाकृतम् । म चेत् पापोपहारेण, किं भवेदिभ्यपुत्रवत् ? ॥४४॥
(૪૫) તારી પાસે શા માટે આવે? તા. ૨-૨-૫૪
બાવળનું ઝાડ અને આંબાનું ઝાડ બરાબર સામસામે હતા. વચમાં ધોરી રસ્તે પડ્યો હતે રસ્તા ઉપર હજારો માણસો આવતા-જતા હતા. થાક્યા-પાક્યા માણસો આંબાના ઝાડ નીચે બેસતા અને આનંદ કરતાં સાંજ પડે ને સેંકડો પક્ષીઓ આંબાને ગજવી મૂકતા. એક ક્ષણ પણ એવી ન રહેતી કે જ્યારે આંબો એકલે હોય. આંબાને કિલેલ કરતો જોઈને બાવળને વિચાર થતું. કારણ કે તેની પાસે કોઈ આવતું નહિ. જ્યારે જે ત્યારે બાવળ એકલે. જતાઆવતાને પોતાની પાસે આવવા અને આંબાની માફક પોતાને ગજવી મૂકવા કહેતે-વિનંતિ કરતે પરતુ કોઈ પણ તેની પાસે આવતું નહિ. બાવળ બધાને પૂછતો કે તમે આંબા પાસે દોડ્યા દેડક્યા જાવ છે ને મારી પાસે કેમ કેઈ આવતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com