________________
હિતચિંતન
[૧૩] મિથ્યાદષ્ટિ હતે છેવટે સમ્યગદષ્ટિ દેવે કહ્યું કે, આમ વિવાદ કરવાથી અંત નહિ આવે; ચાલે પરીક્ષા કરીએ. પહેલા વારો તારે; બંને પૃથ્વી ઉપર આવ્યા. એક ગામને પાદર એક ખેડૂત રહે, તેના પરિવારમાં પે. તે તેની સ્ત્રી અને એક જુવાન દિકરે. ત્રણે જણ પોતાના ખેતરે જાય, મહેનત કરે ને પેટ ભરે. પહેલા દેવે એ ત્રણેને પૈસાદાર અને ખૂબ સુખી કરવાનું કહ્યું તેના ખેતરની પાસે ત્રણ મોટા રત્નના ઢગલા મૂક્યા. ઘરેથી ત્રણે જણા નીકળ્યા. ત્યારે તેમને વિચાર આવ્યું કે આપણે આંધળા થઈશું. ત્યારે કેમ ચાલશે, વિચાર કરીને ત્રણે જણાએ આંખે પાટા બાંધ્યા ને ખેતરે પહોંચી ગયા. જોયું તે બરાબર પહોંચી ગયેલા. એટલે ખુશ થયા ને કહેવા લાગ્યા કે, આપણે આંધળા થઈશું તે પણ વાંધો નહિ આવે. દેવ નિષ્ફળ ગયે; ફરી તે દેવે એક પેગીનું રૂપ લીધું. અને ખેતરની બાજુમાં એક સુંદર સરેવર હતું; તેને કાંઠે બેસીને ધ્યાન લગાવ્યું. બપોરે રઢ કરવા ત્રણે જણા બેઠા ને સ્ત્રી તળાવે પાણી ભરવા ગઈ એગીને નમસ્કાર કર્યો. ભેગીએ પ્રસન્ન થઈને કહ્યું કે માંગી માંગ, સ્ત્રીએ કહ્યું કે મને અપસરા જેવી બનાવી ઘો; “તથાસ્તુ' એગીએ કહ્યું. સ્ત્રી અપસરા થઈ ગઈ ને ખેતરે પાણી ભરીને આવી. ખેડુતે જોયું કે આ શું ! સ્ત્રીએ બધી વાત કરી ત્યારે તે ઘણેજ ગુર થઈ ગયે ને તે પણ તળાવે ગયે, યેગીને પગે લાગે એગીએ માંગવા કહ્યું, ત્યારે કોધમાં ને ક્રોધમાં તેણે માગ્યું કે મારી સ્ત્રીને ગધેડી બનાવી ઘો, ભેગીએ ‘તથાસ્તુ' કહ્યું ને સ્ત્રી ગધેડી બનીને ભૂકવા લાગી. ખેડુત ખેતરે આવ્યો. આ નાટક જોઈને છોકરાને દુઃખ થયું તે પણ તળાવે ગયે ને યોગીને પગે લાગ્યું. એગીએ કહ્યું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com